________________
દ્વિતીય ગાથાકા અવતરણ, દ્વિતીય ગાથા ઔર છાયા ।
વધુમાં પણ સૂત્રકાર એ વિષયમાં કહે છે- દુનિજ઼િ ” ઈત્યાદિ
"6
મુનિ બાહ્ય ઔર આભ્યન્તર તપકા સેવન કર, શરીરકે અશક્ત હો જાને પર ભક્તપ્રત્યાખ્યાન આદિમેં સે કિસી એકકો સ્વીકાર કર આહારાદિકી ગવેષણાસે નિવૃત હો જાતા હૈ ।
હેય અને ઉપાદેય પદાર્થીના પરિજ્ઞાતા મુનિજન ખાહ્ય અને આભ્યંતર તપનું સેવન કરી નિશ્ચયથી શ્રુતચારિત્રરૂપ ધર્મના સકળ રહસ્યના જ્ઞાતા હોય છે. તે પ્રત્રજ્યાગ્રહણ અને દ્વાદશાંગના અધ્યયન વગેરેના ક્રમથી ભક્તપ્રત્યાખ્યાન વગેરેના વિચાર કરી શરીર ધારણના નિમિત્ત આહાર વગેરેની ગવેષણાથી વિરકત ખની જાય છે. સૂત્રમાં ‘સવાય શબ્દ એવુ' અતાવે છે કે મુનિજન એવે વિચાર કરે કે સંયમની પિરપાલના કરતાં કરતાં મારૂં શરીર હવે શિથિલ થઈ ગયુ' છે, આથી સંયમની આરાધના કરવાની મારામાં શક્તિ રહી નથી, એટલે હવે આ શરીરના પરિત્યાગ કરવાના સમય આવી ગયા છે, આ માટે ભક્ત પ્રત્યાખ્યાન વગેરે મરણામાંથી હું કયું મરણુ ધારણ કરવામાં સમથ છું ? આ પ્રકારના વિચાર કરી અશનાદિની ગવેષણા કરવાના ત્યાગ કરી દે.
તૃતીય ગાથાકા અવતરણ, તૃતીય ગાથા ઔર છાયા ।
પ્રાપ્તમરણુ માટે સલેખના કરવાવાળા મુનિએ મુખ્યરૂપથી ક્રોધાદિક કષાયાને કૃશરૂપ ભાવસ લેખના કરવી જોઇએ. આ વાત સૂત્રકાર પ્રદર્શિત કરે છે—
"
સદ્ ઈત્યાદિ.
"
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૭૫