________________
અષ્ટમ ઉદ્દેશકા સક્ષમ ઉદ્દેશકે સાથ સમ્બન્ધપ્રતિપાદન, પ્રથમ ગાથા ઔર ઉસકી છાયા ।
આઠમા અધ્યયનના આઠમા ઉદ્દેશ.
સાતમા ઉદ્દેશના કથન પછી હવે આઠમા ઉદ્દેશના પ્રારંભ થાય છે. આ ઉદ્દેશના પૂર્વ ઉદ્દેશોની સાથે આ સબંધ છે—ચાથા ઉદ્દેશમાં વ્યાધિમરણ, વૈહાયસ મરણુ અને ગા પૃષ્ઠ મરણ, પાંમમા ઉદ્દેશમાં ભક્તપ્રત્યાખ્યાન, છઠ્ઠામાં ઇંગિત મરણુ અને સાતમા ઉદ્દેશમાં પાદાપગમન સંથારાનુ વર્ણન સૂત્રકારે કરેલ છે. આ આઠમા ઉદ્દેશમાં ભક્તપરિજ્ઞા, ઇંગિતમરણ અને પાદાપગમન, આ ત્રણેની વિધિ પતાવીને સૂત્રકાર પ્રથમ ભિક્ષુના સમાધિ પાલનના પ્રકારને મ્હે છે—‘ અનુપુત્રેન’ ઈત્યાદિ.
બુદ્ધિમાન્ ધીર મુનિ ક્રમશઃ ભક્તપરિજ્ઞા, ઇંગિતમરણ ઔર પાદપોપગમનરૂપ વિમોહકો પ્રાપ્ત કર, ઉસ ભક્તપરિજ્ઞાનાદિક કે ઔચિત્ય અનૌચિત્યકો વિચાર કર સમાધિકા પરિપાલન કરે ।
સચમ પાલન કરવાવાળા હેય અને ઉપાદેય રૂપ પદાર્થોના રિહાર અને પ્રાપ્ત કરાવનાર જ્ઞાનથી સંપન્ન, તથા પરિષદ્ધ અને ઉપસૌથી અક્ષાભ્ય, એવા મુનિજન ક્રમથી પૂર્વે ઉદેશેામાં બતાવેલ ભક્તપરિજ્ઞા, ઇંગિતમરણ અને પાદ પાપગમન રૂપ વિમેહ (વિવેક)ને પ્રાપ્ત કરી અને તેને “મનીદશ સર્જે અસાધારણ (વિશેષ) જાણીને સમાધિનું પાલન કરે.
ज्ञात्वा
સૂત્રગત આનુપૂર્વી શબ્દના અર્થ ક્રમ છે, એ ભક્તપ્રત્યાખ્યાન આદિ સમાધિમરણાને ધારણ કરવાના ક્રમ આ પ્રકારના છે—પહેલાં મુનિન્દીક્ષા ધારણ કરવી, ત્યાર પછી સૂત્રનું અધ્યયન અને તેના અર્થનું અવધારણ, અથવા યુગપદ્ એકી સાથે ખન્નેનું પઠન અને અવધારણ કરવું. આમાં નિષ્ણાત બની પછી એકલા વિહાર કરવા.
અથવા-ઉત્કૃષ્ટ ચતુર્થ ભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત અને દ્વાદશભક્ત આફ્રિ સલેખનાના ક્રમસ્વરૂપ તવિશેષાને ધારણ કરવાં. વિમેાહ શબ્દને અ ભક્તપરિજ્ઞા ઇંગિતમરણ અને પાદપેાગમન સંથારો છે.
વિ + મેહમાં ‘વિ' શબ્દના અર્થ વિગત રહિત છે. માહ વિગત થયેલ છે, જેનાથી અથવા જેના અથવા જેએમાં તે વિમોઢુ છે “યં” શબ્દ એ ભાવ પ્રકટ કરે છે કે સમાધિ ધારણ કરનાર એ વિચાર જરૂર કરે કે તે સ’થારાનું' ધારણ કરવુ` કયા સમયે ઉચિત છે ? અથવા કયા સમયે અનુચિત છે ? (૧)
શ્રી આચારાંગ સૂત્ર : ૩
२७४