________________
જિસ સાધુકો યહ માલૂમ હો કિ મેરા શરીર અબ સશક્ત નહીં હૈ વહ સાધુ સંથારા કરે । ઉદ્દેશ સમાપ્તિ ।
66 यस्य खलु'
'' અહીંથી લઈ ને ‘‘ચાવત્વસ્તરેલ ” અહીં સુધીના પદાથી વ્યાખ્યા આ અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશમાં કહેવાયેલ છે. ઘાસના સંથારો કરી સાધુના કર્તવ્યનું પ્રદર્શન કરતાં સૂત્રકાર કહે છે કે-સાધુ જ્યારે સંથારા ઉપર બેસે ત્યારે તે સમયે તે સાધુ કે જેણે પાપાપગમન સંથારો ધારણ કરવાનો નિયમ લીધો છે તે, પહેલાં મોહ્યુ”ના પાઠ ભણે. પાઠ ભણીને સિદ્ધોને, અર્જુન્તાને અને ધર્માચાતિ નમસ્કાર કરે. ત્યાર બાદ પોતે પાંચ મહાવ્રતાને ફરીથી ગ્રહણ કરે. ચાર પ્રકારના આહારના પરિત્યાગ કરે. પછી આકુ ંચન, પ્રસારણ અને દૃષ્ટિસ ંચારણુ આદિરૂપ કાયાના વ્યાપારના, અપ્રશસ્ત મનાયેાગના અને સર્વથા વચનયાગના, અથવા કાયામાં મમત્વરૂપ કાયના અને તેના આકુ ંચન, પ્રસારણ આદિ વ્યાપાર રૂપ ચાગના, એવં ગમનાગમનરૂપ ક્રિયાને પરિત્યાગ કરે
આ પ્રકારે “ ત સખ્ય' અહીથી શરૂ કરી આ સૂત્રની સમાપ્તિ સુધીના પદોની વ્યાખ્યા આ અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશમાં તથા ચેાથા ઉદ્દેશના અંતમાં લખાઈ ગયેલ છે તે અનુસાર સમજી લેવી જોઈ એ. “ વૃત્તિ શ્રૃવીમિ ” આ પદોના અપણુ અગાઉના અધ્યયનામાં કહેવાઈ ગયેલ છે. (સ્૦૪)
આઠમા અધ્યયનને સાતમા ઉદ્દેશ સમાસ ॥ ૮–૭ u
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૭૩