________________
વહ ભિક્ષુ અલ્પાહારી હોતા હૈ, કષાયાદિકો કુશ કરકે દૂસરોંકે દુર્વચનોંકો સહ લેતા હૈ । યદિ ઉસ ભિક્ષુકો આહાર ન મિલે તો વહુ આહારકા પરિત્યાગ કર દેતા હૈ ।
અલ્પાહારી તે મુનિ ક્રોધાદિ કષાયાને કૃશ કરતાં નીચ પુરૂષાના કુલચનાને અને વ્યાધિના દુઃખને પણ સહન કરે, અને કદાચિત્ અવ્યાબાધ શિવસુખના અભિલાષી તે મુનિ ગ્લાન બની જાય તે તે ચાર પ્રકારના આહારના પરિત્યાગ કરી દે—સલેખનાના ક્રમનો નહી. સૂત્રગત અલ્પાહાર પદ્મ એ પ્રગટ કરે છે કે તે સાધુ સલેખનાક્રમથી છઠ્ઠ, અઠ્ઠમ, આદિ વિધિથી તપસ્યા કરતાં પારણાના દિવસે બીજા કાઈ મુનિદ્વારા લાવી આપવામાં આવેલ આહારને પણ
અલ્પ માત્રામાંજ લે છે. કષાય–એમાં ષ અને આય એ બે શબ્દ છે. કષના અ સંસાર, અને આયના અથ સ્થાન છે. સંસારનું જે સ્થાન છે તેનુ નામ કષાય છે. અલ્પ આહાર કરવા તે કષાયાના ઉપશમની સમભાવનાથી થાય છે તા પણુ કદાચ તેને કષાયના ઉત્ક્રય આવે તે તે સમયે પણ દુર્ભાષિત આદિને સહનજ કરે છે. આ વાત પણ ‘ તિતિક્ષેત’ આ પદથી પ્રગટ થાય છે. જાયેલૢ આ ક્રિયાપદ એ સૂચિત કરે છે કે કોઈ પણ સાદ્રારા સમાનીત–લાવેલ ભિક્ષા કદાચ તે સાધુને ન મળે તેા તે ગ્લાન તે સમય ચારે પ્રકારના આહારના ત્યાગ કરી દે પણ સલેખનાના ક્રમના નહી.
**
ગદ્દારચૈવ ” અહિં પર एव ” આ પદ એમ મતાવે છે કે તે ભક્ત પ્રત્યાખ્યાન આદિ કરે તા, પરંતુ એવા કાયર બનીને તે પેાતાના સલેખનાના ક્રમના ભંગ ન કરે કે− ચાલો થોડા દિવસ આહાર કરી લઉ` પછી બાકી રહેલ સલેખના પૂર્ણ કરી લઇશ.' (૩)
(C
ચતુર્થ ગાથાકા અવતરણ,ગાથા ઔર છાયા ।
ફ્રી પણ કહે છે—નીવિચ' ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૭૬