________________
વહ સાધુ ગૃહપતિદ્વારા પ્રદત્ત ઉસ આહારાદિક કભી ભી સ્વીકાર ન કરે ! ઈતના હી નહીં વહ સાધુ શાક્યાદિ પરતીર્થિક કો કભી ભી અનાદિક નહીં દેવે, ન ઉન્હેં નિમન્વિત કરે, ન ઉનકી સેવા કરે, ઔર ન ઉનકા આદર હી
એ અનગાર તે અસમને–શાળ્યાદિકો દ્વારા અત્યંત આદત થયેલ પણ ગૃહસ્થોને ત્યાંથી પ્રાપ્ત કલ્પનિક આહારાદિક અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય તથા વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને પાદચ્છન, એ શાયાદિકોને ન આપે, અથવા તે એમને આપવા માટે ન આમંત્રણ આપે, અથવા તો ન તેની વૈયાવૃત્ય કરે. અહિં “ત્તિ” શબ્દ અધિકારની સમાપ્તિમાં આવે છે આ પ્રકારે અધિકારની સમાપ્તિમાં શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામીને કહે છે –
સાધુ ગૃહ પાસેથી ફકત અકલ્પનીય આહારાદિક સ્વીકાર ન કરે. આટલું જ નહિ પરંતુ કમ્પનીય આહારાદિક સ્વીકારેલ હોય તે અન્ય શાક્યાદિકોને આપે પણ નહિ ( સૂ૦ ૪ )
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્ર
કેવા થઈ કેને માટે આપે ” આને પ્રગટ કરે છે–ધર્મમાચાઇનg ઈત્યાદિ.
ભગવાકી આજ્ઞા હૈ કિ સાધુ અપને સાધર્મિક સાધુકો અશનાદિક પ્રદાન કરે, ઉસકો નિમન્વિત કરે, ઉસકી સેવા કરે ઔર ઉસકા આદરસત્કાર કરે !
સમનોજ્ઞોનો આદર કરતા અથવા સમનથી આદત થતા એ ઉદ્યતવિહારી સાધુ સમ્યગ્દર્શનાદિમાં સંવિગ્ન–એક સામાચારીનું પાલન કરવામાં પ્રવિષ્ટ–અન્ય મુનિજનો માટે ચાર પ્રકારના અશન અને ચાર પ્રકારનાં વસ્ત્રાદિક દે, એને આપવા માટે આમંત્રણ આપે અને એમની વિયાવૃત્ય-શુશ્રષા પણ કરે. ગૃહસ્થોની પાસેથી કેવળ અકલ્પનીય આહારાદિક અને વસ્ત્રાદિકને લેવાનો નિષેધ છે. કલ્પનીયને નહીં, પરંતુ અસમનો પાસેથી ન તે લે કે ન એને આપે. આ પ્રકારે મતિમાન કેવલજ્ઞાની મહાવીર ભગવાન દ્વારા પ્રરૂપિત પૂર્વોકત અશના દિના ગ્રહણની વિધિ અને નિષેધના પ્રતિપાદક સાધુના આચારરૂપ ધર્મને હે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૪૧