________________
કાર્ય છે. આ પ્રકારે મૂલગુણ અને ઉત્તરગુણોના ભેદથી ભિન્ન એવી પિંડેષણાની શુદ્ધિનું કથન કરી તે ગૃહસ્થના મનમાં દઢતા જમાવે, તેવી વાણીથી તેને સમજાવે “ચસ્વયમદુ વિત્ત ચાન્ન પદુર નિમિત્તમૂરમા વઢ મુક, ધર્મ તત્ અવેચ” ઈત્યાદિ વાક્યોથી એ બતાવે કે આહારદિક વસ્તુ અદેષ હોય તે જ બીજાને ઉપકારક બને. આવી ઉપકારક વસ્તુ જ મુનિયા માટે એમના ધર્મની વૃદ્ધિમાં સહાયક હોવાથી દેવા ચગ્ય માનવામાં આવેલ છે. આ રીતે મુનિ આચારવિષયક કથન ત્યારે જ કરે કે જ્યારે એનામાં આચારને સમજાવવાની પૂર્ણ શકિત–ગ્યતા હોય અને સાંભળનાર પણ ગ્યપાત્ર હોય. એમ ન હોય તે કહેવાથી કેઈ લાભ નહીં બને. આ વાતને “અથવા વITલ્યા” ઈત્યાદિ. આ પદેથી પ્રફુટ (સ્પષ્ટ) કરે છે. અથવા વચન ગુપ્તિ-વચનસંયમ-મૌન જ આત્માને ગુણ છે. આ રીતે મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓથી ગુમ રહેતા એ સાધુ પિડવિશુદ્ધિ આદિના ઉગમ ઉત્પાદનાદિ ગત દેને પ્રશ્નપ્રતિવચનાદિપૂર્વક સારી રીતથી નિશ્ચય કરે. તાત્પર્ય એ છે કે–ભિક્ષુ કદિ પણ દેશિક આદિ આહાર ન લે બીજે માણસ કદી બળાત્કારથી એને આપવાની હઠ પકડે-આપત્તિ વિપત્તિઓ ઉભી કરે–ત્યારે એનાથી જરા પણ ન ગભરાય. મુનિ માટે કેવો આહાર કલ્પનિક છે તે એને સમજાવે અને સમજાવવા છતાં પણ તે ન માને તે સારામાં સારે રસ્તે મૌન ધારણ કરવાને છે.
આ બધું મારી બુદ્ધિથી કલ્પિત કરીને કહ્યું નથી પરંતુ આ પૂર્વેકતા કલ્પ અકલ્પ આહારદિવિષયક કથન, તથા આગળ કાંઈ કહેવાનું છે એ બધું કલ્પ અને અકલ્પના વિધાનને જાણવા વાળા સર્વજ્ઞ ભગવાને પોતાની ૧૨ પ્રકારની સભામાં કહેલ છે. (સૂ૦ ૩ )
ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા |
સૂત્રદ્વારા પ્રદર્શિત કરે છે“રે
વફ્ટમાણ વિષયને જ સૂત્રકાર સમyજો ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૪૦