________________
સાધુજનોનો એવા દૃઢ નિશ્ચય હોય છે કે તે વિચાર કરી તેના નૃત્યોની પ્રશંસા કરતા નથી, કેમ કે જ્યારે અમે તેની સાથે ખોલવામાં પણ શરમ અનુભવીએ છીએ તેા પછી તેનાં કૃત્યની પ્રશંસા કેવી રીતે થઇ શકે ? માટે હું શિષ્યા ! તમે પણ સાધુમર્યાદાના પાલક છે અને પ્રાણીઓની વિરાધનારૂપ દંડથી ભીરૂ છે. માટે આવા અનથ કારી પ્રાણાતિપાત-આફ્રિરૂપ દંડના તથા અન્ય દંડને તમે ત્રણ કરણ અને ત્રણ યાગાથી સર્વથા પરિત્યાગ કરે. ( ૫ ) આઠમા અધ્યયનના પહેલો ઉદ્દેશ સમાસ ૫૮–૧ ॥
દ્વિતીય ઉદશકા પ્રથમ ઉદ્દેશકે સાથ સમ્બન્ધકથન, પ્રથમ સૂત્ર ઔર ઉસકી
છાયા।
આઠમા અધ્યયનના ખીજે ઉદ્દેશ
પ્રથમ ઉદ્દેશ કહેવાઈ ગયા છે. હવે ખીજા ઉદ્દેશનો પ્રારંભ થાય છે. આનો પૂર્વ ઉદ્દેશની સાથે સંબંધ આ પ્રકારનો છે—પ્રથમ ઉદ્દેશમાં વિશુદ્ધ સંયમના નિર્વાહ માટે મુનિએ મિથ્યાષ્ટિયાનો પરિહાર કરવાનું કહ્યું છે. તે અકલ્પનિક અશનાદિકના પરિહાર વિના સંભવિત ખનતું નથી, આ માટે વિશુદ્ધ સંયમની સાથે સંબંધ રાખવાથી આ ઉદ્દેશમાં અકલ્પનિક અશનાદિકના પરિત્યાગસબંધી વર્ણન છે. આમાં સર્વાં પ્રથમ સૂત્રકાર અકલ્પનિકના પરિહારની વિધિનું પ્રદર્શન કરે છે. તે મિફ્લૂ ” ઈત્યાદિ.
',
શ્મશાન આદિમેં સ્થિતસાધુકો અકલ્પનીય અશનાદિક લેનેકે લિયે યદિ કોઇ ગૃહપતિ આગ્રહ કરે તો સાધુ ઉસકે આગ્રહકો કભી ભી નહીં સ્વીકારે ।
આમાં જેટલા કલ્પ પ્રગટ કરવામાં આવેલ છે તે બધા પ્રતિમાપ્રતિપન્ન સાધુની અપેક્ષાથી કહેવાયા છે. અન્ય સાધુજનેામાં પણ એ યથાસભવ સમજવા જોઇએ. સૂત્રકાર આમાં મુનિજનને માટે ‘એ પ્રકારના આહાર અકલ્પનિક છે” તે ખતાવે છે—
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૩૪