________________
તેને રાગાદિક જે બન્ધનું કારણ છે તે બનતું નથી, જેથી તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારના નિદાનને વિનાશ કરવામાં તત્પર કહેવાયેલ છે. માતા, પિતા, પુત્ર અને સ્ત્રી આદિ સ્વજનવિષયક, અને ધન ધાન્ય આદિ પરિગ્રહવિષયક દ્રવ્ય નિદાન છે, અને વિષયકષાયાદિવિષયક ભાવનિદાન હોય છે. (સૂ૦૪)
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ, પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા
બીજા કયા કયામાં નિદાનરહિત હોય છે? આ વિષયને સૂત્રકાર કહે છે“વહેં અહં” ઈત્યાદિ.
ઉર્વાદિ સભી દિશાઓ એવં વિદિશાઓમેં સૂક્ષ્મબાદરાદિ સભી પ્રાણિયોંકી વિરાધનારૂપ કર્મસમારમ્ભ હોતા હૈ –ઇસ બાતકો જાન કર મેઘાવી સાધુ ન સ્વયં ઇન ષજીવનિકાયકે વિષયમેં દડુકા સમારમ્ભ કરે, ન દૂસરોંસે કરાવે, ન કરતે હુએ કી અનુમોદના હી કરે ! હે શિષ્ય !
તુમ્હ ઇસ પ્રકારસે વિચારના ચાહિયે કિ ઈન દસમારંભ કરનેવાલકે સાથ વાર્તાલાપ કરનેમેં ભી મુઝે
લઝા હોતી હૈ, ફિર મેં દડસમારમ્ભકા અનુમોદન કૈસે કરૂં? મેં કભી ઇસકા અનુમોદન નહીં કર સકતા . ઇસ પ્રકાર નિશ્ચય કર કે સાધુમર્યાદામેં
વ્યવસ્થિત, પ્રાણાતિપાતસે ભયભીત તુમ, ઉસ અનર્થકર પ્રાણાતિપાતનદિરૂપ દડકા, અથવા–અન્ય દન્ડ કા સમારમ્ભ કભી નહીં
કરના ! ઉધ્ધ, અધઃ અને તિર્યગૂ દિશાઓમાં સર્વ પ્રકારથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં “ચ” શબ્દથી ગૃહીત વિદિશાઓમાં વર્તમાન સૂક્ષ્મ અને બાદર આદિના ભેદથી ૧૪ પ્રકારના પ્રત્યેક જેમાં જે પ્રાણની વિરાધનારૂપ કર્મસમારંભ છે, મેધાવી-જેણે પ્રાણીની હિંસાથી ઉત્પન્ન કડવું પરિણામ જાણી લીધું છે એવા બુદ્ધિમાન-મુનિ કર્મસમારંભને જ્ઞપરિજ્ઞાથી જાણું અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરી સ્વયં ષડૂજીવનિકા વિષે મન, વચન અને કાયાથી જીવવિરાધનારૂપ દંડને સમારંભ ન કરે, બીજાએથી આવા ૧૪ પ્રકારના જીવમાં દંડને આરંભ ન કરો અને જે તેને સમારંભ કરે છે તેની અનુમોદના ન કરે. અંતમાં શિષ્યને સંબોધિત કરીને સૂત્રકાર કહે છે કે-જે અન્ય પ્રાણુ આ ષડૂજીવનિકામાં દંડને સમારંભ કરે છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૩૩