________________
થાય છે, પણ આ વ્યવહાર વાસ્તવિક નથી. માટીથી ઘટ કોઈ અપૂર્વ વસ્તુ ઉત્પન્ન થતી નથી; પરન્તુ એમાં ઘટના તિરાભાવ હતા અને કારણકલાપથી તિરોભાવ દૂર થતાં અનેા આવિર્ભાવ થઈ જાય છે, અર્થાત્-સત્ત્ના જ આવિર્ભાવ થયા અસદ્ના નહીં. આથી અપૂર્વ કાંઈ પણ ઉત્પન્ન થતું નથી, વૈશેષિક સિદ્ધાંત માફક ઉત્પત્તિથી પૂર્વ કાર્યનું અસહ્ત્વ માનવામાં આવે તે અસત્ શશશૃંગની પણ ઉત્પત્તિ કદાચ સ્વીકારવી પડે. સત્ત્ના કદિ પણુ વિનાશ થતો નથી. આ કારણે ઘટનુ સર્વથા સત્ત્વ માનવાથી એના કદિ વિનાશ થઈ શકતા નથી. પરન્તુ વિનાશ થતા દેખાય તા છે. આથી આ જગ–પ્રપંચ સત્–અસત્~સ્વરૂપ છે. ઉપાદાન કારણ માટીમાં ઘટાદિક કાર્ય અવ્યકતરૂપથી હતાં, આથી તે અહિરિન્દ્રિય ચક્ષુનાં અવિષયભૂત હતાં. માટે માટીમાં વર્તમાન હોવા છતાં પણ તેને આંખથી જોઈ શકાતું નથી. માટે ખાદ્ય ઈન્દ્રિયથી જોવાને અયેાગ્ય હાવાથી ઘટ આદિમાં રર · અસન્ યતઃ ” ઇત્યાદિ વ્યવહાર થાય છે. એવું સાંખ્યોનું કહેવું છે. આ પ્રકારના તેના કથનથી લાકમાં ધ્રુવતા સિદ્ધ થાય છે.
-
ૌદ્ધોનું કથન છે કે આ લેાક અધ્રુવ-અનિત્ય છે. તેની માન્યતા આ પ્રકારની છે સ્થાવર-જંગમ-સ્વરૂપ આ લાક ક્ષણિક-ક્ષણ ક્ષણમાં નષ્ટ થતેરહે છે. વિનાશના કારણેાના અભાવથી કદાચ લેાકને નિત્ય માનવામાં આવે તો પછી આ પ્રકારથી સર્વથા નિત્ય મનેલા આ લાકમાં વિકૃતિના સદ્ભાવ રહેવું જોઈ એ નહિ; કારણ કે‘ અત્રત્યુત્ત્વન્તસ્થિરૈ વો નિહ્યઃ’ ઉત્પત્તિરહિત, શાશ્વતિક અને સ્વરૂપથી અપ્રચ્યુતનુ નામજ નિત્ય છે, અને આ પ્રકારે નિત્ય અનેલામાં વિકૃતિ હોતી નથી. ક્રમ અને યૌગપદ્યથી સર્વથા નિત્ય પદાર્થીની અક્રિયા કરવામાં સામર્થ્ય ઘટિત નહિ હોવાથી, અક્રિયાકારિત્વના અભાવથી તેમાં શૂન્યતા જ આવવાની. “ વાયંચિા િતરેવ પરમાર્થસૂત્' આ વાકય અનુસાર અ ક્રિયાકારી પદાર્થ જ પરમાર્થથી સત્ માનવામાં આવેલ છે. નિત્યમાં વિકૃતિના અભાવથી સ વ્યવહારના ઉચ્છેદની આપત્તિ આવશે; માટે “ લેક અશ્રુવ એજ માન્યતા ઠીક છે.
'
ܕܕ
અથવા—કાઈ એમ કહે છે-લેાક-ભૂલાક=પૃથ્વીમંડળ ચલ છે. જેમ જહાજમાં ચાલવાવાળા મનુષ્યને ભ્રાન્તિને કારણે તીરસ્થિત વૃક્ષ વગેરે દોડતાં-ચાલતાં નજરે પડે છે. એ જ રીતે વસ્તુતઃ પૃથ્વી ચાલે છે, સૂર્ય અચલ હોવા છતાં પણ ભ્રાન્તિના વશથી ચાલતો હોય એમ દેખાય છે. સૂર્ય કે જેને પૂર્વ દિશામાં ઉતિ થએલા જોઇએ છીએ, અને કહીએ છીએ કે સૂર્યના ઉદય થયા. દૂર હોવાથી જે નથી દેખી શકતા તે કહે છે કે સૂર્ય આથમી ગયા. મધ્યમાં સ્થિત પ્રાણીને મધ્યાહ્ન માલુમ પડે છે. વાસ્તવમાં તે સૂર્ય અચલ જ છે.
પૌરાણિકાનુ એવું કથન છે કે આ લોક સાદિક–ઉત્પત્તિવાળોજ છે. જ્યારે એની ઉત્પત્તિ થયેલ ન હતી, અર્થાત્ સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં આ તમે ભૂત
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૨૨