________________
આ વિષયમાં વિશેષ કહેવા માગતા નથી. આ માટે ક્રમપ્રાપ્ત અસત્યનું કથન નહિ કરતાં પહેલાં અદત્તાદાનનુ નામોલ્લેખરૂપથી કથન કરેલ છે. ખીજા અવ્રતમાં વિશેષ વક્તવ્ય છે; આ માટે એના પછી એનું કથન કરેલ છે.
'
""
અથવા—અદત્તનું ગ્રહણ કરવાવાળા મનુષ્ય ઘણા પ્રકારની ( જેના વિષયમાં આગળ કહેવામાં આવશે) વાતા મનાવ્યા કરે છે, એનુ तद्यथा પદ્મથી સ્પષ્ટીકરણ કરતાં સૂત્રકાર કહે છે—
કાઇ કાઇ કહે છે સ્થાવર અને જંગમ–સ્વરૂપવાળા આ લાક છે. આને અર્થ ફક્ત એટલા જ છે કે આ પૃથ્વી સાત સમુદ્રવાળી છે, આમાં સાત દ્વીપ છે અને નવ એના ખંડ છે. આનુ નામ લેાક છે. આનાથી જુદો ખીજા કોઇ લેાક નથી. કોઈ કોઈ એમ પણ કહે છે-એમ તા ઘણા બ્રહ્માંડ છે, આમાં કેટલાક તેા પાણીમાં ડુમી ગયેલા છે. કેટલાક પંચમહાભૂતસ્વરૂપ પૃથ્વી આદિ વિદ્યમાન છે. તથા યમલેાક વગેરે સ્વરૂપથી પરલેાક પણ છે. ચાર્વાક સિદ્ધાંત વાળા નાસ્તિકલાક ‘ પરલેાક નથી' એવું માને છે. એમના સિદ્ધાંત આ પ્રકારનો છે–સ્વર્ગાદિક પરલાકની માન્યતા ગન્ધનગર તથા મરૂમરીચિકા જેવી છે. જેમ એના આભાસ ભ્રમથી થાય છે એવી જ રીતે સ્વર્ગાદિક પરલોકુની માન્યતા પણ છે, વાસ્તવિક નથી. એમના સિદ્ધાન્ત – અનુસાર ૧ પ્રત્યક્ષ જ પ્રમાણુ છે. પરોક્ષ-અનુમાનાકિ નહીં, જ્યારે પરલોક જ નથી તે જીવ પરલેાકમાં જાય છે, અથવા પરલેાકમાં એના જવાના સ્વભાવ છે એવી કલ્પના કરવી એ પણ ઠીક નથી. જે કાંઇ પ્રત્યક્ષથી પંચભૂતાત્મક દેખાય છે એ જ લાક છે, આથી ખીજું નહીં. આથી ન મન્ય છે, ન મેાક્ષ છે, ન પુણ્ય છે કે ન પાપ છે.
यथा यथार्थाश्विन्त्यन्ते विविच्यन्ते तथा तथा । यद्येतत्स्वयमर्थेभ्यो रोचते तत्र के वयम् ॥ १ ॥ भौतिकानि शरीराणि विषयाः करणानि च ।
तथापि मन्दैरन्यस्य तत्त्वं समुपदिश्यते ॥ २ ॥
ભાવાજે જે પદાર્થોનો જે પ્રકારથી વિચાર કરવામાં આવે છે તે તે પ્રકારથી તેના નાશ થાય છે. અમે શું કરીએ-જો આ શૂન્યતા જ પદાર્થોને રૂચે છે. શરીર, વિષય અને ઈન્દ્રિયે આ બધું ભૌતિક છે. તા પણ મૂર્ખ પ્રાણી ખીજાને માટે તત્ત્વાને ઉપદેશ આપે છે. વધુ શું કહેવાય,
કાપિલ–મતાનુયાયી સાંખ્ય એવું કહે છે કે આ લેાક ધ્રુવ-શાવતિક-નિત્ય છે. આમાં ઉત્પત્તિ અને નાશના વ્યવહાર ગૌણ છે. એમાં આવિર્ભાવ અને તિરાભાવ જ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૨૧