________________
હતું, શું હતું તે કહેવાઈ શકતું નથી. ચારે બાજુ સૂનકાર જેવું હતું. વિષ્ણુની નાભિમાં રહેલા કમળથી આ જગત્ ઉત્પન્ન થયેલ છે. આ ખરાખર છે.
આ લાક અનાદિ છે—આ સૌગતાનુ કહેવુ' છે. આ માન્યતા—અનુસાર એકાન્ત રૂપથી અનાદિ પર પરાથી ચાલ્યુ આવેલ હોવાથી, લેાકમાં અનાદિતા આવે છે.
66
सपर्यवसितो लोकः " આ લેાક સાન્ત છે. પ્રલયના સમયમાં આ લાક વિષ્ણુના નાભિ-કમળમાં વિલીન થઈ જાય છે. આવા પણ પૌરાણિકાને મત છે, “ પચરિતો જો ઃ ” આ લોક અન્તરહિત છે, કેમ કે જે સત્ પદાર્થ હોય છે એને આત્મન્તિક વિનાશ થતા નથી. જેના સિદ્ધાન્ત અનુસાર લાક સાદિક છે તેના સિદ્ધાન્ત-અનુસાર લેાક સપતિ પણ છે, જેને એણે અનાદિ માનેલ છે—એમની માન્યતાનુસાર તે અપર્યંતિ પણ છે.
આ પૂકિત · પ્રતિ ” આદિ લેાકવિષયક સમસ્ત માન્યતાએ સ્યાદ્વાદ સિદ્ધાંતના તત્ત્વથી અજાણ એવી વ્યકિતઓની છે. આવી અનેક પ્રકારની માન્યતાઓમાં એકાન્તરૂપથી જ પાતપેાતાના મતની પુષ્ટિ કરવામાં આવેલ છે. આ મતવાળાઓની માન્યતા આત્મ તત્ત્વમાં પણ જુદા જુદા રૂપથી છે. આ વાત ‘સુતમ્’ ઇત્યાદિ વાકયોથી સૂત્રકાર સ્પષ્ટ કરે છે. પુણ્ય-અથવા સારૂં કાર્ય તેનુ નામ સુકૃત છે, પાપ અને ખાટુ' કાર્ય તેનુ' નામ દુષ્કૃત છે. જેમ-તેણે સર્વ પરિગ્રહનો ત્યાગ કરી પાંચ મહાવ્રત ધારણ કર્યાં તેણે સુકૃત કર્યું. પરંતુ એની સ્ત્રીને એકાદ ખાળક થયા પછી એણે મુનિત્રત ગ્રહણ કર્યું હોત તેા ઠીક હતું. આની પહેલાં તે મુનિ બની ગયો તે એણે દુષ્કૃત્ય કર્યું, એટલે સારૂ નથી કર્યું.
તથા ત્યાળમ્રૂત્તિ વા—જેણે સંયમ ધારણ કરેલ છે એવા મુનિના પ્રત્યે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૨૩