________________
શિષ્યરૂપ સંપત્તિથી વૃદ્ધિ પામેલ એ મુનિએ ઉત્સર્ગથી ૧૨ વર્ષની સંલેખના ધારણ કરી લેવી જોઈએ. આ કેમથી શરીરના કૃશ થવાથી તેણે ભકતપ્રત્યાખ્યાન, ઈંગિત અને પાદપપગમ આ મરણોમાંથી કોઈ એક મરણને ધારણ કરી જન્મ સફળ કરવું જોઈએ. આ વિષય સમજાવેલ છે.
પ્રથમ સૂત્રકા અવતરણ, પ્રથમ સૂત્ર ઔર ઉસકી છાયા .
આ સમય પ્રથમ સૂત્રથી સૂત્રકાર પરમતનું નિરાકરણ કરવાનો પ્રારંભ કરે છે-“સે ”િ ઈત્યાદિ.
અવસન્ન પાર્થસ્થ આદિ સ્વમતાવલમ્બિયાંકા ઔર શાક્યાદિ પરમતાવલમ્બિયોંકો, સાધુ કભી ભી આહાર આદિ ન દેવે, ન ઉન્હ
નિમન્વિત કરે, ઔર ન ઉનકી શુશ્રુષા હી કરે .
શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામીને કહે છે--હે શિષ્ય! જેને ભગવાનના મુખથી નિર્ગત કૃતના અનુસાર જ તત્ત્વ ગ્રહણ કરેલ છે અને એનાથી જે હેય અને ઉપાદેયના જ્ઞાનથી ચુકત છે એ હું તમને આ પ્રકારથી કહું છું કે તમે સારી રીતે-ભકિતના આવેશથી આદરસત્કાર કરીને સમનોજ્ઞ–દષ્ટિ અને લિંગથી સુંદર વેશવાળા એવા પિતાના જૈનમત અનુયાયી અવસ–પાસત્કાદિકોને માટે અથવા અસમને–પરતીર્થિક શાક્ય આદિને માટે અશન–દનાદિક, પાનદ્રાક્ષાદિકનું ધોવણ જળ, ખાદ્ય-નારિયલ આદિ, અને સ્વાદ્ય-લવંગાદિક, વસ્ત્ર, પદુગ્રહ-પાત્ર, કમ્બલ અને પાદપ્રીંછન–રજોહરણાદિક પ્રાસુક હોવા છતાં પણ ન ઘે, અને ન એને આપવા માટે આમંત્રણ કરે, વૈયાવૃત્તિ પણ તેની ન કરે. આ પ્રકારે જેવું ભગવાનથી સાંભળ્યું છે તેવું હું તમને કહું છું. (સૂ૦૧)
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા |
બીજું પણ “ધુવં” ઈત્યાદિ સૂત્રથી કહું છું સાંભળો.
શ્રી આચારાંગ સૂત્ર ૩
૨૧૮