________________
અવસત્ર પાર્થસ્થાદિક સ્વમતાવલમ્બિયદ્વારા ઔર શાક્યાદિ પરમતાવલખિયોંકારા આહારાદિ નિમિત્ત આમત્રિત હોનેપર સાધુ,
- કભી ભી ઉનકે આમન્ત્રણકા સ્વીકાર ન કરે !
શાક્ય આદિ, મુનિને જોઈ કદાચિત્ જનાદિક બતાવી એવું કહે કે હે મુનિ ! આપ અમારું એ કહેવું અવશ્ય માને કે આપને અશનથી લગાડી પાદપ્રેછન સુધી સમસ્ત સામગ્રી અથવા અસમસ્ત સામગ્રી બીજાને ઘરે મળે અથવા ન મળે, આપે આહાર કર્યો હોય અથવા ન કર્યો હોય તે પણ આપ અવશ્ય અવશ્ય અમારા સંતોષ માટે જ કમથી કમ અનાદિક લાભના નિમિત્ત અમારા સ્થાન ઉપર પધારે ત્યાં આવવાથી આપને ફાયદે થશે–અશનાદિકના અલાભમાં આપને ત્યાં એને લાભ થશે, બીજે સ્થળેથી એ મળવા છતાં પણ ત્યાં આવવાથી આપને માટે ઉત્તમમાં ઉત્તમ મિષ્ટાન્ન આદિ સામગ્રીની પ્રાપ્તિ થશે, ખાઈને આવવા છતાં ફરીથી ભેજન થશે, અને ખાઈને ન આવવાથી શિરામણ થશે. આ માટે અમારા સ્થાન ઉપર અમારા સંતોષ માટે આપ અવશ્ય અવશ્ય આવો. આવવાથી આપને માટે જે જે વસ્તુઓ કલ્પનીય હશે એ હું તમને અવશ્ય અવશ્ય આપીશ. મારું નિવાસસ્થાન આપની નિકળવાની શેરીમાં જ છે. અથવા ત્યાંથી એ શેડ છેટે પડે તે પણ ફરીને કેટલાક વચલા ઘરેને મુકીને પણ આપ ત્યાં જરૂર આવે. આમાં પરિશ્રમનો ખ્યાલ ન કરશે. ખૂબ દયા થશે. ઈત્યાદિ કહીને એ બીજા ધર્મના અનુયાયી શાક્ય આદિ એ માર્ગથી કદાચિત આવતાં જતાં મળી જાય અને એ મુનિ માટે જે કાંઈ ખાવા પીવાનું આપે, અથવા એને માટે આગ્રહ કરે, યા આમંત્રણ કરે, અથવા બીજી રીતે કે ઈવૈયાવૃત્ત કરવા ચાહે, ત્યારે તે મુનિ એની કોઈપણ વાત ઉપર ખ્યાલન કરે, એના દ્વારા મળતી કેઈપણ વસ્તુને ગ્રહણન કરે અને ત્યાંથી ચાલ્યા જાય, કોઈ પણ પ્રકારને સંપર્ક એનાથી ન રાખે. આ પ્રકારના વર્તનથી તે મુનિના સમકિતની શુદ્ધિ થાય છે, એવું હું કહું છું. (સૂ૦ ૨)
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઓર છાયા |
મ િ૨–“મેસે” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૨૧૯