________________
એ સહાયક જ છે. આ પ્રકારે માની એ મહામુનિ પેાતાને થતી શારીરિક પીડાની તરફ લક્ષ આપતા નથી, પરિષહ આદિને શાન્તિપૂર્વક સહન કરવાવાળા સાધુઓના શરીરનુ માંસ અને લેાહી સૂકાઈ જાય છે અને શરીરથી તેઓ દુબળા પાતળા બની જાય છે. લાહી અને માંસ એમના શરીરમાં નામમાત્રનાં રહે છે; કારણ કે અન્તપ્રાન્ત અને અલ્પ આહારથી, પરિષદ્ધ આદિના સહેવાથી અને થોડાં વસ્ત્ર રાખવાના કારણથી, તૃણુપર્ણાદિકદ્વારા ખનતા અનેક પરિષહોથી તેના શરીરનું માંસ અને લોહી સૂકાઈ જાય છે.
સમભાવનાથી યુકત જીનકલ્પી હોય અથવા તે। સ્થવિરકલ્પી હાય; વિકૃષ્ટ કઠિન તપ તપવાવાળા હોય, અથવા-અવિદૃષ્ટ-સાધારણ તપ તપવાવાળા હાય, અથવા પ્રતિદિન આહાર કરવાવાળા હોય, કાઈ પણ સાધુ હોય એ અધા ભગત્રાનની આજ્ઞા અનુસાર જ ચાલવાવાળા છે. અને આ રૂપથી જે રાગ, દ્વેષ અને કષાયની પર પરારૂપ સ'સારશ્રેણીને સમભાવથી એટલે ક્ષાન્ત્યાદિ ધના આરાધનથી તેાડી દે છે; એવા પૂર્વીકતલક્ષણસંપન્ન સાધુ સ ંસારસમુદ્રથી પાર થઈ જાય છે, અને સસંગથી રહિત અની સર્વીસાવદ્યવ્યાપારરહિત મની જાય છે; એવું તીર્થંકર પ્રભુનુ કહેવું છે. “ વૃત્તિ વ્રીમિ ”આ કથન મારૂં નથી, પરન્તુ પ્રભુનું છે. હે જમ્મૂ! એમણે જેમ કહ્યું છે તેવી જ રીતે હું કહું છું. (સ્૦૫)
ષષ્ઠ સૂત્રકા અવતરણ, ષષ્ઠ સૂત્ર ઔર છાયા ।
સ’સારપર પરાના ઉચ્છેદ કરીને રહેલા સાધુઓને અરતિભાવ કદાચ પરાસ્ત કરી શકે છે ! આને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે “ વિચ ઈત્યાદિ.
પ્રવૃત
અસંયમસે નિવૃત, ઉત્તરોત્તર બઢતે હુએ શુભાઘ્યવસાયમેં ઔર
બહુત કાલસે સંયમમેં સ્થિત એસે મુનિકો ક્યા સંયમમેં અતિ હો સકતી હૈ ? ।
અસંયમભાવથી દૂર રહેવાવાળા અને ઉત્તરાત્તર વધતા જતા શુભ અધ્યવસાયામાં પ્રવૃત્તિ કરવાવાળા તથા ઘણા કાળ સુધી સંયમની આરાધના કરતાં કરતાં એમાં જ પેાતાના જીવનના સમય વ્યતીત કરવાવાળા એવા નિરવદ્ય ભિક્ષાજીવી મુનિને સંયમમાં ઉદ્વેગરૂપ અતિભાવ અટકાવી શકે ખરો કે ?
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૮૮