________________
ટીકાકાર આ પ્રકારે બતાવે છે–૮૪ લાખ વર્ષનું એક પૂર્વા થાય છે, અને ૮૪ લાખ પૂર્વાનું એક પૂર્વ થાય છે, એક પૂર્વમાં સત્તર લાખ કરોડ અને છપ્પન હજાર કરોડ (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ ) વર્ષ હોય છે. અષભદેવથી લઈ શીતલનાથ જે દસમા તીર્થંકર છે એમના સુધી સંયમને કાળ તો પૂર્વ તકને રહ્યો છે. એમના પછી તીર્થંકર શ્રેયાંસનાથથી લઈને મહાવીર પર્યત તીર્થકરોને સંયમ સમય પૂર્વના પ્રમાણમાં ન રહેતાં વર્ષોના પ્રમાણમાં આવી ગયેલ છે. આ માટે “જિ” એવું સૂત્રકારે કહેલ છે. દ્રવિક–આત્માર્થીઓને જીવનકાળ પણ આ પ્રકારના સંયમમાર્ગમાં વ્યતીત થયેલ છે, હે શિષ્ય ! તમે તમારા ચિત્તમાં એવી શ્રદ્ધા રાખે.
ભાવાર્થ–પૂર્વમાં અનેક મહાપુરૂષોએ ર૨ પરિષહોને સહન કર્યા છે. આ માટે જે મોક્ષના અભિલાષી છે એનું કર્તવ્ય છે કે તેઓ તૃણસ્પર્શાદિક પરિબહેને સારી રીતે સહન કરે. (સૂ૦ ૪)
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ, પ્રશ્ચમ સૂત્ર ઔર છાયા
આ પરિષહ અને ઉપસર્ગો સહન કરવાને જેમને સ્વભાવ છે એવા મહામુનિને જે લાભ થાય છે એને સૂત્રકાર કહે છે. “બાપા ” ઈત્યાદિ.
જો સમ્યજ્ઞાનકો પ્રાપ્ત હો ચુકે હૈં ઉનકી બાહેં અથવા બાધાર્યે કૃશ
(ક્ષીણ) હો જાતી હૈં કર્મક્ષપણાર્થ પ્રવૃત ઇન સમ્યજ્ઞાનિયોકે માંસશોણિત સુખ જાતે હૈં યે અપની સમભાવના ઔર ક્ષમા આદિ
| ગુણોંસે સંસારપરમ્પરાકો છિન્ન કરકે રહતે હૈ. ઇસ પ્રકારકે સાધુ, તીર્થકરો દ્વારા તીર્ણ મુક્ત ઔર વિરતા
કહે ગયે હૈં જેને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ ચુકી છે એવા મહામુનિયેની ભુજાઓ કુશ થઈ જાય છે, અર્થાત–તપ અને પરિષહ સહન કરવાથી એમનું શરીર કૃશ થઈ જાય છે, “વાહૂ” શબ્દની છાયા “વાંધા પણ છે. જેનો અર્થ એ છે કે સમ્યજ્ઞાની મનિની પરિષહજન્ય બાધાઓ કૃશ થઈ જાય છે–અત્યંત અ૮૫ થઈ જાય છે.
ભાવાર્થ-કર્મોને નાશ કરવા માટે પ્રયત્નશીલ સાધુ પરિષહ વગેરેના આવવાથી એ વિચાર કરે છે કે એ પરિષહ અને ઉપસર્ગ મારા શરીર માત્રને જ પીડા આપનાર છે. સંયમનો એ કાંઈ પણ બગાડ કરી શકનાર નથી; પરંતુ એમાં
શ્રી આચારાંગ સૂત્ર ૩
૧૮૭