________________
ભગવાન્કી આજ્ઞાનુસાર, અપની ર સામર્થ્ય અનુકૂલ ઉત્કૃષ્ટ યા અપકૃષ્ટ સાધ્વાચાર પાલનમેં પ્રવૃત સભી મુનિ સમ્યક્ત્વી હૈં । સભી તીર્થંકરોં કે
શાસનકાલમેં અચેલ મુનિ વિવિધ પરીષહોંકો સહતે હૈં ।
ભગવાને આ પૂકિત અથવા વક્ષ્યમાણું ઉપકરણાઢિલાઘવરૂપ વિષય જે પ્રકારે કહેલ છે-સમજાવેલ છે, તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જાણીને મુનિ તેમાં એકાગ્ર અની શુભ અધ્યવસાયરૂપ સમ્યક્ત્વના જ મોક્ષની સન્મુખતા માટે ચિંતવન કરે. આહાર અને વસ્ત્રો આદિમાં જે લાઘવ કરવામાં આવે છે તે દ્રવ્યની અપેક્ષા લાઘવ છે. હુ એટલા જ ગ્રામાદિકોમાં વિહાર કરીશ, એટલામાં નહિ–આ પ્રકારે જે ગ્રામાદિકોમાં લાઘવ કરવામાં આવે છે તે ક્ષેત્રની અપેક્ષા લાઘવ છે. આ ગામમાં હું એક રાત દિવસ રહીશ. અથવા દુર્ભિક્ષ કાલાદિકમાં રહીશ, બધા સમય સુધી નહિ. આ કાળની અપેક્ષા લાઘવ છે. માયાથી રહિત રહેવુ એ ભાવની અપેક્ષા લાઘવ છે. તાત્પર્ય એનુ એ છે કે જીનકલ્પી સાધુ એક વસ્ત્ર ધારણ કરવાવાળાનુ અને એક વસ્ત્રધારી એ વસ્ત્ર ધારણ કરવાવાળાનુ, એ વસ્ત્રધારી ત્રણ વસ્ત્ર ધારણ કરવાવાળાનું` તથા ચાતુર્માસિક ક્ષપક ત્રૈમાસિક ક્ષષકનુ, ત્રૈમાસિક ક્ષપક એ માસિક ક્ષપકતુ, એ માસિક ક્ષપક એક માસિક ક્ષષકનુ, એક માસિક ક્ષપક અ માસિક ક્ષપકનું, અર્ધમાસિક ક્ષપક એકાન્તર ક્ષેપકનું અને એકાન્તર ક્ષપક એકભકતભોજીના કદિ પણ તિરસ્કાર ન કરે-એ મારાજેવા નથી; પરંતુ દુષ્કર તપ અને સંયમની આરાધના કરવામાં કાયર છે–ઇત્યાદિ રૂપથી એની અવહેલના ન કરે, અને ન તા અનાદરની દૃષ્ટિથી જુએ. આ વિષયમાં વધુ શું કહેવું. જનકલ્પી સાધુઓ અને ડિમાધારી સાધુએ કદાચ પોતાના કલ્પથી છ મહિના સુધી ભિક્ષા ન મેળવે તો પણ સમતાભાવનું અવલ’મન કરી વિચારે છે કે આ ખધા મુનિજન શાસ્ત્રવિધિના અનુસાર પાતપાતાના કર્માંના ક્ષપણ કરવા માટે પ્રવૃત્ત છે. ધૈર્ય, સહનન, બળની સ્થિરતા આદિ કારણના વશથી વિભિન્ન કલ્પવાળા હોવા છતાં જીન ભગવાનની આજ્ઞામાં જ પ્રવૃત્તિ કરે છે
આ વાત હાથથી સમુદ્રને પાર કરવા જેવી અસ'ભવ નથી; કેમ કે સમ્યક્ત્વરૂપ માગ` ચિરકાળ સુધી અનેક તીર્થંકરો અને ગણધરાએ પાળેલ છે. આ વાતને પ્રદર્શિત કરવા માટે સૂત્રકાર “છ્યું તેમાં મઢાવીરા'' ઇત્યાદિ સૂત્રાંશને કહેલ છે. આમાં તેએ એ બતાવે છે કે તીર્થંકર આદિએ પણ ઉકતવિધિ અનુસાર જ અચેલ અવસ્થામાં રહેતાં તૃણુસ્પર્શોદિ પરિષદ્ધને સહન કરેલ છે, અને એથી તેઓ કર્મરૂપી શત્રુઓનો ક્ષય કરવામાં શૂરવીર બન્યા છે. તથા એમનાં જીવનનાં પૂર્વ અને વરૂપ સમય સચમમાર્ગીની આરાધના કરવામાં જ વ્યતીત થયેલ છે. અહિં પૂર્વનું પ્રમાણ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૮૬