________________
અહિં “જિં” આ શબ્દ પ્રશ્નવાચક છે.
ઉત્તર ––હા, એવા મોક્ષમાર્ગમાં આરૂઢ થયેલા મુનિને પણ અરતિભાવ વિષયની તરફ લઈ જઈ આલિત કરી શકે છે, કેમ કે ઈન્દ્રિયની અનેકવિધ મોહવાની શક્તિ અચિન્ય છે તથા કર્મની પરિણતિ પણ વિચિત્ર છે. એની પ્રબળતા શું નથી કરી શકતી? બધું કરી શકે છે.
અથવા–“”િ શબ્દ અહિં ક્ષેપ અર્થમાં છે. આને મતલબ એ છે કે કદાચ કઈ એમ પૂછે કે શું આવા મોક્ષમાર્ગમાં સ્થિત સાધુને પણ અરતિભાવ સંયમ માર્ગથી ગ્રુત કરી શકે છે? તે એને આ ઉત્તર છે કે કરી શકતું નથી. (સૂ૦૬).
સસમ સૂત્રકા અવતરણ, સસમ સૂત્ર ઔર છાયામાં
“રંભાળે” ઈત્યાદિ–
પૂર્વોક્ત પ્રકારકે સાધુ, ઉત્તરોત્તર અધિકાધિક પ્રશસ્ત પરિણામધારા અથવા ગુણસ્થાનપર આરૂઢ હોતે હૈ, અતઃ ઉનકો અરતિ હો હી કેસે? જેસે દ્વીપ, અસન્દીન-બાઢકે ઉપદ્વવસે રહિત હોતા હૈ, ઉસી પ્રકાર યહ મુનિ ભી, ઉપસર્ગ આદિસે બાધિત નહીં હોતા હૈ, અથવા-જૈસે અસન્દીન દ્વીપ યાત્રિકોં કે લિયે આશ્વસનીય હોતા હૈ, ઉસી પ્રકાર સંસારસાગરકો તિરનેકી ઇચ્છાવાલે મનુષ્ય, ઇસ પ્રકારને સાધુઓને ઉપર વિસ્વાસ કરતે
જેની પ્રશસ્ત પરિણામધારા ઉત્તરોત્તર અધિકાધિકરૂપમાં વૃદ્ધિગત થઈ રહી છે અથવા જે ગુણસ્થાને પર આગળ આગળ ચઢતા જતા હોય છે, અને આથી જે યથાખ્યાત ચારિત્રની સન્મુખ જઈ રહેલ છે એવા મહામુનિને અરતિભાવ
ક્યાંથી પિતાના સ્થાનથી ખલિત કરી શકે ? અર્થાત્ કરી શકતું નથી. બન્ને બાજુ જેને જળ છે એનું નામ દ્વીપ છે, એ દ્વીપ-સ્થળભૂમિ જે રીતે પૂર આદિના ઉપદ્રવથી સુરક્ષિત રહે છે. એ રીતે એવા મુનિ પણ પરિષહ અને ઉપસર્ગથી બાધિત હોતા નથી. જેમકે ઉપસર્ગ રહિત દ્વીપ યાત્રિને માટે આશ્વાસનનું સ્થાન હોય છે, તેવી જ રીતે મહામુનિ પણ ભવ્ય જીવેને માટે આધારરૂપ છે. સમુદ્રાદિકને પાર કરવાની ભાવનાવાળા મનુષ્ય ઉપસર્ગરહિત દ્વીપમાં વિશ્વાસ રાખે છે, એવી રીતે સંસારરૂપી સમુદ્રથી પાર થવાની ભાવનાવાળા ભવ્ય પણ એવા મુનિને વિશ્વાસ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૮૯