________________
ઓની હિંસાને જેમણે પરિત્યાગ કરેલ છે, પિતાના ધર્મકર્મના આચરણમાં જેનું મન તલ્લીન રહે છે, અને જે હેય અને ઉપાદેયની બુદ્ધિથી સમન્વિત (યુક્ત) છે. આ પ્રકારે ભગવાન અથવા ગણધરાદિક દ્વારા મુક્તિનો માર્ગ સમજાવવામાં આવ્યા છતાં પણ કેઈ એક મનુષ્ય કર્મરૂપી શત્રુઓને પરાસ્ત કરવામાં સંયમરૂપી યુદ્ધભૂમિમાં વિશેષરૂપથી પિતાની શક્તિ પ્રગટ કરે છે. કોઈ એક મેહપાસમાં બંધાઈને સ્ત્રી પુત્ર આદિ સાંસારિક પદાર્થો કે જે ભગવાનની દેશનાથી બાહ્ય-ભિન્ન વિષય છે એમાં ફસાઈ રહે છે અને નિરંતર ઈષ્ટ-પ્રિય-વિગ તથા અનિષ્ટ સંયોગ અને અભિલષિત અપ્રાપ્તિરૂપ પીડાઓથી પીડિત થતા દેખાય છે. “સત્તાને આની સંસ્કૃત છાયા “નાત્મપ્રજ્ઞ? પણ છે. આને અર્થ એ થાય છે કે જે આત્મપ્રજ્ઞાવાળા નથી. અર્થાત આત્માની હિતકારક બુદ્ધિથી જે શૂન્ય છે, તાવ સંચમના પાળવામાં જે શિથિલ છે-એ તરફ જેની પ્રવૃત્તિ નથી, એવા દેખાય છે. (સૂ૦૨ )
તૃતીય સૂત્રકા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા !
તથા–“રે જેનિ” ઈત્યાદિ !
શેવાલ આદિસે યુક્ત પુરાને હૃદમેં રહનેવાલા કચ્છપ, જૈસા ઉસીમેં નિવિષ્ટ ચિત હોનેસે ઉસસે બાહર નહીં હો સકતા, ઉસી પ્રકાર હેયોપાદેય વૃદ્ધિરહિત મનુષ્ય, કભી ભી ઇસ સંસારરૂપી મહાદસે બાહર નહીં નિકલ
સકતા !
સૂત્રકાર કહે છે કે હું અનાત્મપ્રજ્ઞનું દષ્ટાંત કહું છું. જે રીતે મહાહદ (દ્રહ) આદિ જળાશયમાં રહેનાર કાચ તેમાં રહેલા જળ, સેવાળ અને કમળપત્રોથી ઢાંકેલ રહેવાથી બહાર નીકળી કિનારો મેળવી શકતો નથી એ જ પ્રકારે જે અનાત્મપ્રજ્ઞ છે એ પણ જ્યાં સુધી સંસારથી બહાર નથી થતો ત્યાં સુધી મુક્તિના માર્ગને મેળવી શકતો નથી.
ભાવાર્થ–જેવી રીતે જળાશયમાં રહેલ કાચબો કે જેની ભાવના બહાર નિકળવાની નથી પણ તેમાં રહેવાને માટે જેનું મન આસક્ત છે અને તેમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૫૯