________________
સમવસરણમાં પ્રાણીયાને હિતાવહ ઉપદેશ આપે છે—ધર્મીની પ્રરૂપણા કરે છે. જ્યારે ધર્મની પ્રરૂપણા કરવી સજ્ઞને આધીન છે ત્યારે એવા કયે સચેતન પ્રાણી માની શકે છે કે જડસ્વભાવ અચેતન કુણ્યાદિક ( ભીત આદિ ) તથા અવિધક રૂપી પાસથી જકડાયેલા તિર્યંચ પ્રાણી સર્વજ્ઞની સમકક્ષાતને મેળવવા લાયક બની શકે છે ? અર્થાત્—એનાથી ચાગ્ય ધર્મની પ્રરૂપણા થઈ શકે છે? અથવા તે ચેાગ્ય ધર્મની પ્રરૂપણા કરવા માટે શક્તિશાળી ખની શકે છે ? કદાપિ નહિ. ( કોઈ કાળે નહિ)
તીર્થંકર પ્રભુ જ ધર્મની દેશના આપે છેઅથવા બીજા પણ કોઈ આપે છે? આ પ્રકારની શિષ્યની શંકાના નિવારણાર્થે “ ચર્ચમાઃ ” ઇત્યાદિ સૂત્રાંશની પ્રરૂપણા કરતાં સૂત્રકાર કહે છે કે કેવલી અને શ્રુતકેવલી પણ ધર્મની પ્રરૂપણા કરે છે, કેમ કે નિર્દોષ-સંશય, વિષય અને અનધ્યવસાય રહિત જ્ઞાનથી એ પ્રત્યક્ષદ્ભૂત એકેન્દ્રિયાક્રિક જાતીને સૂક્ષ્મ, ખાદર, પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપથી સારી રીતે જાણતા હાય છે.
ભાવા આ પહેલાં જે કહ્યુ છે કે તીર્થંકર પ્રભુ ધર્મના ઉપદેશ આપે છે ? અથવા બીજા પણ?, આ પૂર્વોક્ત શિષ્યની આશકાના આ ઉત્તર છે, આમાં એ બતાવાયું છે કે તીર્થંકર સિવાય કેવલી અને શ્રુતકેવલી-ચતુર્થાંશપૂ ધર પણ સ`પૂર્ણ રીતે શ્રુતચારિત્રરૂપ ધર્મના ભવ્ય જીવાને ઉપદેશ આપે છે.
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા ।
એ-તીર્થંકર મનુષ્યાને કયા પ્રકારના ધર્મના ઉપદેશ આપે છે, આ પ્રકા રની જીજ્ઞાસા હોવાથી સૂત્રકાર કહે છે-“સે હિન્દુ ’ઈત્યાદિ.
તીર્થંકર ગણધર આદિ, હિંસાનિવૃત, ધર્માચરણકે લિયે ઉધત ઔર હેયોપાદેયબુદ્ધિયુક્ત મનુષ્યોંકે લિયે મુક્તિમાર્ગકા ઉપદેશ દેતે હૈં । ઇન ઉપદેશ પ્રાપ્ત લોગોં મેં કિતનેક મહાવીર કર્મશત્રુઓં કે નાશાર્થ પરાક્રમ કરતે હૈં । ઇનસે ભિન્ન મોહવિવશ પ્રાણી કિ જિનકી બુદ્ધિ અન્યત્ર લગી હુઇ હૈ, વે વિષાદયુક્ત રહતે હૈ ।
એ તીર્થંકર ભગવાન અથવા ગણધરાદિક દેવ આ મનુષ્ય લેાકમાં એવા જીવાને સમ્યક્ દન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપ મુક્તિમા (ધર્મ) ના ઉપદેશ આપે છે જે ધર્મનું આચરણ કરવા માટે ઉત્સુક હોય છે. પ્રાણી.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૫૮