________________
ઇન મનુષ્યોંમેં જો મનુષ્ય સભ્યજ્ઞાનવાન્ હૈ, વે હી અન્ય મનુષ્યોં કે લિયે સમ્યજ્ઞાનકા ઉપદેશ દેતે હૈં । વે સમ્યજ્ઞાની કેવલી ઔર શ્રુતકેવલી હોતે હૈં । વે એકેન્દ્રિયાદિ જીવોંકો યથાર્થરૂપસે જાનતે હૈં । વે હી ઇસ અનુપમ સમ્યજ્ઞાનકે ઉપદેશક હોતે હૈં ।
આ ચરાચર સંસારમાં જે મનુષ્યોને નિરાવરણ જ્ઞાનની પ્રાપ્તિ થઇ ચૂકી છે અને એનાથી જે આત્મા તથા સંસારના વાસ્તવિક સ્વરૂપના જાણકાર અનેલ છે તે મનુષ્ય અઘાતિયા કર્માંના સદ્ભાવથી મનુષ્યશરીરમાં સ્થિત થવા છતાં સભ્યજ્ઞાન અને ઉપલક્ષણથી એના કાર્ય સ્વરૂપ અનુપમ-સાચા શ્રુતચારિત્રરૂપ ધર્મના ઉપદેશક અન્ય સંસારી જીવા માટે થાય છે. તીર્થંકરના સિવાય ધમની ઉપદેશ બીજા છદ્મસ્થજન કરી શકતા નથી, કેમ કે એ આત્મા તથા સંસારના સ્વરૂપના વાસ્તવિક જાણુકાર નથી હોતા.
ભાવાર્થ તીર્થંકર જ ધર્મોપદેશક હોય છે; કેમ એસના છે. એટલે તીર્થંકર પ્રણીત શ્રુતચારિત્રરૂપ ધર્મ જ સાચા છે; બીજા છદ્મસ્થજન પ્રણીત નહિ! શાકયલાક જે એવું કહે છે કે કુડ્યાદિક ધર્મનું નિરૂપણ કરે છે તથા અજ્ઞાની વૈશેષિક જે એવું કહે છે કે પદાર્થોના આવિર્ભાવન ઉલૂકભાવથી જ થાય છે. એમની આ માન્યતા ખરેખર નથી; કેમ કે ધર્મનું નિરૂપણ એવા મનુષ્યના વગર સંભિવત બનતું નથી કે જેણે ઘાતીયા કર્મોના અભાવથી કેવલજ્ઞાનની પ્રાપ્તિથી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી ન હેાય. ઘાતીયા કર્મોના વિનાશથી કેવલજ્ઞાનની ઉદ્ભૂતિ થાય છે. અને એની ઉપલબ્ધિનું નામ સજ્ઞતા છે. જે સજ્ઞ અને છે તે કૃતાર્થ હાય છે. એમની પ્રત્યેક ઇચ્છાએ નષ્ટ થઇ ગઇ હોય છે, સ’સારમાં કોઇ પણ એવા પદાર્થ નથી દેખાતે જેની એમને ચાહના હાય. કૃતકૃત્ય હાવા છતાં પણ તેઓ ભવ્ય જીવાને પુણ્યના ઉદય અને યાગાના સદ્ભાવથી
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૫૭