________________
પ્રશ્ચમ અધ્યયનકે સાથ ષષ્ઠ અધ્યયનકા સમ્બન્ધકથના ધૂત શબ્દકા અર્થ ઔર ભેદા ઇસ અધ્યયનકે પાચોં ઉદેશોંમેં પ્રતિપાધ વિષયોંકા ક્રમિક
વર્ણના પ્રથમ સૂત્રકા અવતરણ, પ્રથમ સૂત્ર ઔર છાયા
છઠા અધ્યયનને પ્રથમ ઉદ્દેશ. પાંચમો અધ્યયન કહેવાઈ ગયો છે, એ અધ્યયનમાં લેકમાં સારભૂત સંયમ અને મેક્ષનું સ્વરૂપ કહેવામાં આવેલ છે. સંયમ અને મુક્તિની પ્રાપ્તિ, માતા પિતા આદિ સ્વજનના મમત્વને ત્યાગ, કર્મોને વિનાશ કર્યા વગર થઈ શકતું નથી. આ કારણે આ બન્ને વિષયે સમજાવવા માટે આ ધૂતાખ્યાન અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે.
મુમુક્ષુજને દ્વારા જે દુર–પરિવજીત કરવામાં આવે તે ધૂત છે. એ ધૂત માતા પિતા ઈત્યાદિનો સંગ અને અષ્ટવિધકર્મ સ્વરૂપ છે, કેમ કે મુમુક્ષુઓ દ્વારા એને પરિત્યાગ કરવામાં આવે છે. આ અધ્યયનમાં આ બન્ને વિષને ધૂનન–પરિત્યાગને એગ્ય પ્રતિપાદિત કરવામાં આવેલ છે. આ માટે આ અધ્યયનનું નામ પણ “ધૂત” થઈ ગયું છે.
ધૂત દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે. વસ્ત્ર અને પાત્રાદિક દ્રવ્યધૂત છે, અષ્ટવિધ કર્મ ભાવપૂત છે. કહ્યું પણ છે-“1 મસ્જિળ વહ્યું ” ઈત્યાદિ.
જેમ મળથી ગંદુ બનેલ વસ્ત્ર ક્ષારદ્રવ્ય–સોડા સાબુ વગેરેથી સાફ કરવામાં આવે છે એ જ રીતે ભાવસ્વરૂપ કર્મ રૂપી મેલને પણ આત્માથી સંયમ અને તપ દ્વારા છેવા–સાફ કરવામાં આવે છે.
અહીં ભાવધૂતનો અધિકાર છે. આના પાંચ ઉદ્દેશ છે. પ્રથમ ઉદેશમાં સ્વજનના સંગનું, બીજા ઉદેશમાં કર્મોનું, ત્રીજા ઉદ્દેશમાં ઉપકરણ અને શરીરના મમત્વનું, ચેથા ઉદ્દેશમાં ત્રણ ગૌરવનું, અને પાંચમા ઉદ્દેશમાં ઉપસર્ગો અને માન તથા અપમાનનું ધૂનન પ્રતિપાદન કરેલ છે. આમાં સર્વ પ્રથમ સૂત્રકાર સ્વજનના સંગનો પરિત્યાગ કરવો જોઈએ આ સમજાવવા માટે પ્રથમ ઉદેશને પ્રારંભ કરે છે. આમાં સહુ પ્રથમ સૂત્રકાર એ બતાવે છે કે જે પદાર્થ જે સ્વરૂપથી અવસ્થિત છે તે સકલ પદાર્થોને તે સ્વરૂપથી જાણવાવાળા મનુષ્ય જ અનુપમ ધર્મનું કથન કરવા યોગ્ય બની શકે છે. આ વાત સમજાવવા માટે સૂત્રકાર કહે છે“મોવુક્ષમા” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૫૬