________________
સ્વરૂપમાં રમણ કરે છે. સ્વસ્વરૂપમાં રમણતા એ જ સંયમ છે. આ પ્રકારે તે જ્ઞપરિણાથી જાણીને અને આસેવન પરિજ્ઞાથી તેનું સેવન કરે છે, અને નિરવદ્ય આચરણ કરવામાં પ્રવૃત્તિશીલ બની સદા તે તરફ મગ્ન રહે છે. આ પ્રકારના ઉપદેશથી સૂત્રકાર શિષ્યજનને સમજાવતાં કહે છે કે હે શિષ્ય ! તમે પણ સદા સર્વકાળ વીતરાગ પ્રભુના ઉપદેશ અને આચાર્ય મહારાજના ઉપદેશથી સંયમ પાલનની તરફ પરાક્રમશાળી બને સૂત્રસ્થતિ શબ્દ અધિકારની સમાપ્તિને સૂચક છે. “વીમિ” આ પદનું વ્યાખ્યાન આગળ કેટલાક સ્થાનમાં કહેવાઈ ગયાં છે. (સૂ૦ ૩)
ચતુર્થ સૂત્રકા અવતરણ, ચતુર્થ સૂત્ર ઔર છાયા !
વારંવાર સંયમમાં પ્રવૃત્તિ કરવાને ઉપદેશ કેમ આપવામાં આવે છે. આનું સમાધાન કરવા નિમિત્તે સૂત્રકાર કહે છે “ વઢું જોયા ” ઈત્યાદિ !
ઉર્વલોક અધોલોક ઔર તિર્યશ્લોક, ઇન સભી સ્થાનોમેં મિથ્યાત્વ, અવિરતિ આદિ સ્ત્રોત, અર્થાતુ-આસ્રવદ્ધાર હૈ યે આસ્રવદ્ધાર નદી કે સ્ત્રોત સમાન કહે ગયે હૈ I ઇન્હીં આસ્ત્રવોંસે જીવ કમકો બાંધતે હૈ ..
ઉર્ધ્વ, અધઃ અને તિર્ય આ ત્રણે લોકોમાં કર્મોને આવવાના અનેક દ્વાર -કારણ શાસ્ત્રોમાં જણાવેલ છે. સામાન્ય રીતે–મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ આ કર્મબંધનાં કારણ બને છે. પ્રત્યેક ગતિમાં અથવા આ ત્રણ લોકમાં એવું કોઈ પણ સ્થાન નથી કે જ્યાં જીવ કર્મોના બંધથી રહિત હોય. બંધ આશ્રવ વિના બનતે નથી, માટે જે કારણુ બંધ માટે છે તે જ કારણ આશ્રવનું સમજવું. સ્વર્ગ આદિમાં આ કારણથી અતિરિકત પણ કર્માસવના બીજા પણ કેટલાંક કારણે છે; આથી આ કારણ–કલાપને સમાવેશ પૂર્વોક્ત કારણ-કલાપમાં જ થઈ જાય છે, છતાં પણ અહિં જે દેવગતિસંબંધી વિષયસુખોનાં સેવન, એના આશ્રવનું કારણ બતાવેલ છે તે શિષ્યજનેને વિશેષરીતિથી સમજાવવા માટે જ કહેલ છે. આ જ પ્રકારે અલોક અને તિર્યગ્લેકમાં પણ આ વાત સમજવી જોઈએ. અધેલકમાં નરકગતિમાં નપુંસક લિંગને ઉદય હોવાથી તે જગ્યાએ જી–નારકિયેના વૈષયિક સુખોનું આસેવનજન્ય કર્મોના આસવ કઈ રીતે થઈ શકે? આ આશંકા છે કે થઈ શકે છે તે પણ આ આશંકાનું સમાધાન એ છે કે નપુંસક વેદના ઉદયમાં બાહ્યરૂપમાં વૈષયિક સુખો–રતિ સંબંધી
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૪૬