________________
જો પરીષહોપસર્ગ અથવા ધાતિકર્મ ચતુષ્ટયકો પરાજિત કરકે સ્વયં ઉન પરીષહોપસર્ગોસે યા પરતીર્થિકોંસે પરાજિત ન હો કર જિનોક્ત તત્ત્વકી જિજ્ઞાસા કરતે હૈં વહુ કિસીકા આલમ્બન નહીં લેતે હૈ । રત્નત્રયકી આરાધના કરનેવાલે ઉન મહાપુરૂષૌકા મન બહિર્વર્તી નહીં હોતા । વે પૂર્વાચાર્યકા પારસ્પરિક ઉપદેશસે વીતરાગડે વચનોંકા અભિજ્ઞ હો જાને હૈ, વે પરનૈર્થિકોંકા મતકા ખણ્ડન કરતેં હૈં । તીર્થંકરોક્ત તત્ત્વૌકો કિતનેક સંયમી અપની સહજ બુદ્ધિસે સમઝ લેતે હૈં, આર્હત આગમકે અભ્યાસસે ઉન્હેં સમઝતેં હૈં, ઔર કિતનેક આચાર્ય આદિ કે ઉપદેશ દ્વારા ઉન્હેં સમઝતે હૈં ।
''
જે મુનિ “ તવૃઘ્રયા તમ્મુન્ત્યા ” ઇત્યાદિ પૂર્વોક્ત સૂત્રાંશ પ્રતિપાદિત વિશેષોાથી યુક્ત હોય છે તથા પરિષહ અને ઉપસર્ગને અથવા ચાર ઘાતિયા કને જીતીને જે તેનાથી અભ્યાહત પરાક્રમવાળા થાય છે. અનુકૂળ પ્રતિકૂળ ઉપસગે અને પરતીથિંકોથી વિજયી બનીને જીનેન્દ્રન્દ્વારા પ્રતિપાદિત વસ્તુસ્વરૂપના જે વિચારક હોય છે તે પૂર્વસંયોગના પરિત્યાગી મનીને કોઈના પણ આશીયાળા રહેવાની અપેક્ષા રાખતા નથી.
આ સંસારમાં માતા, પિતા, પુત્ર, સ્ત્રી અને મિત્ર આદિ અવલખનભૂત પત્તા ઉપરથીજ મોહ પમાડનારાં જીવને માલુમ પડે છે, વિવેક દૃષ્ટિથી જોવાથી તો આ બધાં તદ્દન નિસ્સાર જ છે. એએથી કોઈ પણ પ્રકારે કોઈ પણ જીવની ન તો રક્ષા થઈ શકે છે કે ન તો તે કોઈ ને માટે ત્રાણુ શરણુરૂપ છે. એમની સાથે જનનીજનક ઇત્યાદિ રૂપ સંબંધ મોહનાં કારણ હોવાથી આ જીવને કુગતીમાં પહેચાડવાના કારણભૂત બને છે. આ પ્રકારે જે વિચારે છે તે સંયમના સિવાય કોઇ પણ વસ્તુને પોતાને અવલખનભૂત માનતા નથી.
',
એવા કયા મનુષ્ય હોઈ શકે છે ? આવા પ્રશ્નના ઉત્તરરૂપ સમાધાન કરતાં સૂત્રકાર કહે છે “ચો માનમિનાઃ ” ઇત્યાદિ. જે રત્નત્રયની આરાધનાથી મહાનલઘુકર્મી બન્યા છે તથા તીર્થંકરના ઉપદેશ સિવાય જેનુ ચિત્ત
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૩૯