________________
પ્રથમ ઉદ્દેશ કે સાથ દ્વિતીય ઉદેશ કા સમ્બન્ધપ્રતિપાદન ।
આચારાંગ સૂત્રના બીજા અધ્યયનના બીજો ઉદ્દેશ પહેલાં ઉદ્દેશનું વર્ણન સમાપ્ત થયું. હવે બીજા ઉદ્દેશનું વર્ણન કરે છે. તેનુ વર્ણન કરવાના અભિપ્રાય એ છે કે મહેલા ઉદ્દેશમાં જે વાત બતાવવામાં આવી છે કે “ વિષયકષાય અને માતાપિતા આદિ જે લેાક છે તે ઉપર વિજય પ્રાપ્ત કરવાથી અર્થાત્ કષાયાને જીતવાથી અને માતાપિતા આદિનો સ્નેહ નિવારણથી સંચમીને મોક્ષના કારણભૂત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અને લેાક ઉપર વિજય કરવાથી જ્યાં સુધી રાગાદિક અને જરાવસ્થા વિગેરે જે સંચમને ધારણ કરવામાં પ્રતિખંધક છે. તે આ શરીરને આવીને ઘેરતા નથી. તેનાં પહેલાં આત્મકલ્યાણ માટે સંચમનું આરાધન કરી લેવું જોઈ એ.
પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્ર ।
સચીને કદાચિત્ માહના ઉદયથી અજ્ઞાન અને લેાભાદિ કોઇ કષાયના ઉદ્ભયથી અથવા પેાતાના કોઇ દોષના વશથી સંયમમાં જે અરતિભાવ ઉત્પન્ન થાય છે, તેને જેમ તેમ પણ દૂર કરવામાં આવે, અને જે શબ્દાદિ વિષયામાં લેલુપી અનેલાં છે અને સંયમનુ પાલન કરે છે તે સંયમનુ અલ્પ કાળ સુધી અગર અધિક સમય સુધી પાલન કરીને પણ પૂર્વોક્ત દોષથી અથવા મોહના ઉદયથી સંયમમાં એ શિથિલ બની જાય છે તેએ સંયમમાં શિથિલ બની ન જાય અર્થાત્ સંયમમાં તેની દૃઢતા બની રહે અને વિષયની તરફથી તેઓની આસક્તિ ઘટે આ વાતનુ વર્ણન આ બીજા ઉદ્દેશમાં સૂત્રકાર કરે છે:-ન્નકું’ ઇત્યાદિ.
અને ચારિત્રને અંગીકાર કરવા માટે જેની ઇચ્છા જાગૃતમનેલી છે પરતુ માહના ઉદ્દયથી તેના મનમાં હજુ સુધી અરતિભાવ મેાજુદ છે અને જેએ ચારિત્રને ધારણ કરી લીધું છે પરંતુ લીધા પછી લાભાદિથી કાઈ કાઈ સમય તેને તેમાં અરતિભાવ પેદા થાય છે. તે વખતે તેણે શું કરવું જોઈએ તેનું નિરૂપણ
१७
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૮૨