________________
આ કર્મોની ઉત્તર પ્રકૃતિએ કેટલી છે? અને તેનુ શું સ્વરૂપ છે? તથા દેશઘાતિ અને સ ઘાતિ પુણ્યરૂપ અને પાપરૂપ પ્રકૃતિએ કેટલી અને કઈ કઈ છે? તથા દેશઘાતિ પ્રકૃતિમાં સર્વાતિસ્પર્ધીક કેટલાં છે. ? ઇત્યાદિ સમસ્ત વાતોનો વિચાર શાસ્ત્રામાં સારી રીતે કરવામાં આવેલ છે. આ પ્રકાર કર્મોને સક્ષેપમાં સ્વરૂપ સમજીને એવું પ્રગટ કરેલ છે કે આ કર્મના નિમિત્તથી આત્મા આ સ'સારમાં ભટકતા અને અનેક દુઃખાને સહન કરતા રહે છે. કર્મ આત્માને સંસારમાં ભમાવે છે. આત્મા પણ સ્વયં તેના નિમિત્ત બનીને સ'સારમાં ભમતા રહે છે. કર્મોથી દુ:ખી થવાવાળા જીવ સંસારી છે. તે સદા આ સસારમાં એજ કારણથી ભ્રમણ કર્યા કરે છે. તેના આ પરિભ્રમણને દેખીને જ્ઞાની જન તેને સખાધન કરીને કહે છે કેઃ~~
" आघातं मरणेन जन्म जरया विद्युश्चलं यौवन, सन्तोषो धर्नालप्सया शमसुखं भोगाशया देहिनाम् । लोकर्मत्सरिभिर्गुणा वनभुवो व्यालेनेपा दुर्जनैरस्थैर्येण विभूतिरप्यपहता ग्रस्तं न किं केन वा १" ॥१॥
હે સંસારી જીવા ! કહેા દુનીયામાં એવી કઈ વસ્તુ છે કે જે નિર્ભીય છે. દેખા મૃત્યુના જન્મને, ઘડપણના વિજળી સમાન ચંચળ યુવાવસ્થાને, ધનની તૃષ્ણાના સતાષને, ભાગની આશાનેા માનસિક શાંતિને, મત્સરભાવવાળા દુજ નાના ગુણ્ણાને, સ અને હિંસકાના જંગલી જનાવરોને, દુષ્ટોના રાજાને, અને અસ્થિરતાના ઐશ્વ ને મહાભય છે. એકને એકના ભય લાગેલા છે. એકથી એક ગ્રસિત છે, પછી તેમાં શાંતિની ભાવના રાખવી કુવાના કિનારા ઉપર બેસીને નિર્ભયતાની સાથે ઉંઘ લેવા ખરાખર છે. માટે તો જ્ઞાની પદે પદે સ`એધિત કરી કરીને કહેતાં રહે છે કે અરે ભવ્ય !
" तस्वं चिन्तयः सततं चित्ते, परिहर चिन्तां नश्वरवित्ते
સદા તું સારાસારના વિચાર કરતા રહે, કારણ કે નાશ થનારા ધનાદિકની ચિન્તાથી વ્યર્થ પોતાની જાતને વ્યાકુલ બનાવીશ નહિ. શું તને ખખર નથી કે જેવી રીતે માંસ ઉપર ગીધ અવારનવાર ઘૂમ્યા કરે છે તે પ્રકારે તને ખાવા માટે કાલ તારા શિર ઉપર ઘૂમી રહ્યો છે. લેાકેાને મરતાં તું નિત્ય જીવે છે. પ્રત્યેક દિવસ વૃદ્ધોને અસહ્ય કષ્ટની યાતનાઓથી પીડિત ભાળે છે, અને સંસારીજીવાને પણ તરેહ તરેહના ભચેાથી ઘેરાએલાં અને નાના પ્રકારના સ’કટાને સહન કરતાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨
2
७२