________________
તેની ચાંચમાં કાંઇક ખાવાનુ ધરે છે તે તેઓ ખાઈ જાય છે. અને ઘણા
ખુશ થાય છે.
જ્યારે પશુ પક્ષિઓની આ પરિસ્થિતિ છે તો પછી મનુષ્ય તો સમજદાર વ્યક્તિ માનવામાં આવે છે તેને પેાતાના ઇષ્ટ ખંધુ જનોને, પુત્રાદિકોને પાળવામાં વૃત્તિ બધાથી વધારે હોઇ શકે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી, પરંતુ આલાક પરલોક સબંધી દુ:ખાના ઉદય થવાથી નથી તું તેમને ત્રાણુ અને શરણુ દેવામાં સમર્થ થતા, અને નથી તે તને ત્રાણુ અને શરણુ દેવામાં સમર્થ થતાં ૫ સ્॰ ૬ ॥
સક્ષમ સૂત્રકા અવતરણ ઔર સક્ષમ સૂત્ર । /
અસંયત પુરૂષ ઉપભોગકે લિયે ધનસંગ્રહ કરતા હૈ ઔર ઉપભોગ કે સમય ઉસે કાસસ્વાસાદિ રોગ હો જાતે હૈં, ઉસ સમય ઉસકે માતા પિતા ઔર પુત્ર કોઇ ભી રક્ષક નહીં હોતે હૈં ।
જે પ્રકારે સ્વજન વિગેરે આ જીવના રક્ષક નથી અની શકતા તે પ્રકારે કષ્ટસંપાદિત સુરક્ષિત ધન પણ તેનું રક્ષક બનતુ નથી. આ વાતને સૂત્રકાર કહે છે~~ • કવાથસેલેબ ચા ” ઈત્યાદિ—આ સંસારમાં કેટલાક અસયત સંસારી જીવ પોતાના ઉપભોગ માટે નાના પ્રકારની સાવદ્ય ક્રિયાઓદ્વારા અનથ કારી ધનનું ઉપાર્જન કરી ખાવાપીવાથી અવશિષ્ટ ધનના સંચય કરે છે, અને તેના ઉપભાગ કરી તે સમય ઈચ્છાનુકૂળ આહાર વિહાર કરે છે, પરંતુ જ્યારે અશાતાના ઉદય આવે છે ત્યારે તેના શરીરમાં કાસ શ્વાસ આદિ અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. આ અવસ્થામાં તેના નેત્ર અને નાસિકાથી પાણી નીકળવા લાગે છે. કુષ્ઠ આદિ રોગના કારણે હાથ પગ ગળવા લાગે છે, તે વખત તેના પેાતાના કુટુંબી-પુત્રકલત્રાદિક પણ • અમને પણ રાગ ન લાગી જાય આ ભયથી તેને છોડી દે છે. અથવા કોઇ વખત તે પણ કોઇ કારણવશ તેઓને છેડી દે છે. કદાચ પરસ્પર કોઈ કોઈ ને ન પણ છોડે તો પણ ઐહિક અને પારત્રિક દુ:ખોથી કાઈ કાઈની રક્ષા કરી શકતા નથી. ॥ સૂ॰ ૭ ॥
જ્યાં સુધી વૃદ્ધાવસ્થા વિગેરે નથી આવી ત્યાં સુધી શ્રુતચારિત્રરૂપ ધર્મ સેવન કરવામાં પ્રયત્ન કરતા રહેવા જોઈએ, આ વાતને સૂત્રકાર પ્રદર્શિત કરે છેઃ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૬ ૮