________________
વામાં પ્રવૃત્ત થાય છે. તે સંસારમાં ફસેલા છે. સ્ત્રી-પુત્રાદિકોમાં ગૃદ્ધ બનેલા છે. તેના નિર્વાહ માટે સર્વ પ્રથમ દ્રવ્યની તેને જરૂરત પડે છે, પરંતુ નિર્વાહલાયક સાધનને કરતાં છતાં પણ મનમાન્યું દ્રવ્ય તેને પ્રાપ્ત થતું નથી માટે તેની પ્રાપ્તિ માટે તે ન્યાય અન્યાય માર્ગનો પણ વિચાર ન કરીને યેન કેન પ્રકારેણ દ્રવ્યના સંગ્રહ માટે હણવાદિ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે.
- અથવા–“રમાં થિમિ” એને એ પણ અર્થ થાય છે કે–જે મકાન વિગેરે અથવા બગીચા વિગેરે અમારા પૂર્વજોએ નહિ બનાવ્યા તે હું બનાવીશ” એ વિચાર કરીને જ્યારે તે તેની તૈયારી કરાવવામાં પ્રયત્નશીલ થાય છે તે વખતે જે સ્થાન પર તેને બગીચા વિગેરેની તૈયારી કરાવવાની છે તે સ્થાનની તે સફાઈ કરાવવમાં પ્રવૃત્ત થાય છે. કદાચ તેવા સ્થાન પર કઈ ઝાડી વિગેરે આડુ ખડું હોય તે તેને તે કપાવી નાંખે છે, અથવા જે શકય હોય છે તેને પોતે કાપે છે. આ પ્રકાર આ પ્રમાદી વ્યક્તિ સ્ત્રી પુત્રાદિકમાં દ્ધ બની અકૃત કરવામાં લાગી જાય છે માટે આ સ્થિતિમાં તે ષડૂજીવનિકાયને ઘાતક થાય છે કે સૂપ છે
છઠે સૂત્રકા અવતરણ ઔર છઠા સુત્રા / માતા પિતા યા પુત્ર કોઈ ભી ઈહલોક-સમ્બન્ધી ઔર પરલોકસમ્બન્ધી
દુઃખોં સે બચાને મેં સમર્થ નહીં હૈ .
આવી રીતે હણવાના પ્રકારવાળા અનુચિત વ્યાપાર કરવામાં પ્રયત્નશીલ તે પ્રાણી ધન કમાવાની ઈચ્છાથી બીજા અન્ય દ્વીપમાં પણ જાય છે, પરંતુ કદાચ ત્યાં પણ સમગ્ર કાર્યનું સાધનભૂત પ્રભૂત ધન અર્થાત્ યથેચ્છ ધનને લાભ જ્યારે ત્યાં પણ મળતું નથી તે તે ઘણો ખિન્ન થઈ જાય છે, અને આ પરિસ્થિતિમાં તે શું કરે છે તે પ્રકટ કરવામાં આવે છે જેfઉં વ સંવરફ” ઈત્યાદિ અર્થ ખુલે છે.
વિશેષાર્થ –જે માતાપિતા આદિની સાથે તે રહે છે તે તેની બાલ્ય અવસ્થામાં સર્વ પ્રથમ સેવા ચાકરી કરે છે તેની સહાયતા કરે છે, તેનું પાલણ– પિષણ કરે છે, તે પણ જ્યારે યુવાવસ્થા આદિથી સમૃદ્ધ થઈ જાય છે ત્યારે તે પિતાના માતાપિતા આદિની વૃદ્ધાવસ્થામાં ધન આદિથી સહાયતા, સેવા, અને તેમનું પાલન-પોષણ કરે છે. આ પ્રકારે પારસ્પરિક પિષ્ય–પષક ભાવ હોવા છતાં પણ તે તેમની રક્ષા માટે કે શરણ દેવામાં સમર્થ થતું નથી, તેમજ તેઓ પણ તેની રક્ષા અને શરણ દેવામાં અસમર્થ બને છે.
સંસારની એ રીતિ છે કે પ્રત્યેક પ્રાણી પિતપોતાના કુટુંબીઓની સ્ત્રીપુત્રાદિકોની મેહાધીન થઈ દરેક પ્રકારથી સેવા, સુશ્રષા, સંરક્ષણ પાલન પિષણ ર્યા કરે છે. આવી વૃત્તિ ફક્ત મનુષ્યમાં જ છે તેમ નહિ પણ પશુપક્ષીઓમાં પણ છે તેમ દેખવામાં આવે છે. તેઓ પણ ઈટ સંગમાં હર્ષ પામે છે અને તેના વિયોગમાં દુઃખી થાય છે. જેમ ચકલીઓ માળામાં રહે છે અને બચ્ચાં બચ્ચી દે છે, અને જ્યારે બહારથી ખાવાનું લઈ આવે છે ત્યારે તેના નાના નાનાં બચ્ચાં તેને દેખતાં જ ચં–ન્ચ કરી બહાર નીકળે છે અને તેની આસપાસ કુદવા માંડે છે અને તેની ત5 પોતપોતાની ચાંચ ખેલીને બેસી જાય છે. તે પોતાની ચાંચથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૬૭