________________
તે તરફ જ સચેત બની રહે છે. શાસ્ત્રકારોએ હિંસાના મુખ્ય બે ભેદ કહ્યા છે. ૧ દ્રવ્યહિંસા, અને ૨ ભાવહિંસા. પ્રાણીઓના પિતાપિતાના એગ્ય પ્રાણને વિયાગ કરવું તે દ્રવ્યહિંસા, તથા ભાવ–અંતઃકરણની કલુષિત વૃત્તિ કરવી તે ભાવહિંસા છે. પર્યાવસ્થામાં એકેન્દ્રિય જીવેને ૪ પ્રાણ હોય છે, બેઈન્દ્રિય જીને ૬, તેન્દ્રિય જીને ૭, ચેરેન્દ્રિય જીવોને ૮, અસંજ્ઞી પંચેન્દ્રિય જીને ૯ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીને ૧૦.
એકેન્દ્રિય જીવ સૂક્ષ્મ અને બાદરના ભેદથી બે પ્રકારના હોય છે, સૂમ એકેન્દ્રિય જીવ જે આ લેકમાં સર્વત્ર વ્યાપ્ત છે, તેને કઈ પણ નિમિત્તથી ઘાત થતું નથી. બાદર એકેન્દ્રિય જેને ઘાત થાય છે, માટે પ્રમાદી વ્યક્તિ પિતાની પ્રવૃત્તિથી પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીને તથા બેઈન્દ્રિય આદિ ત્રસ જીવેને ઘાતક માનેલ છે. રાગાદિક ભાવેને ઉદ્રક પ્રત્યેક અવસ્થામાં રહે છે. તેના વિના કઈ પણ પ્રાણી જીને ઘાત કરવામાં પ્રવૃત્ત નથી થતું. માટે તેની ઉઢેકતા જ ભાવહિંસા છે. અને રાગાદિકોની ઉત્પત્તિ સ્વયં ભાવહિંસા છે માટે પ્રમાદી વ્યક્તિ બહારમાં હિંસાદિક કાર્યોમાં પ્રવૃત્ત ન હોય તે પણ તે પ્રમત્ત હેવાથી હિંસક માનવામાં આવે છે. માટે પ્રમાદીને શાસ્ત્રકારોએ હિંસક કહ્યો છે, પ્રમાદી જે પ્રકારે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં લેલુપી બનીને ત્રસ સ્થાવને ઘાત કરે છે તે પ્રકારે તે તેનું છેદન ભેદન પણ કરે છે, પછી તે લુમ્પયિતા–કેઈની ગાઠ કાપવી, ખિસ્સ કાતરવું, આદિ કાર્ય કરે છે. વિલુપ્પયિતા–ગ્રામઘાતાદિ કાર્ય કરે છે. અપઢાવયિતા -વિષ શસ્ત્રાદિકોના પ્રગથી કેઈને મારે છે. ઉત્રાસયિતા-કંકર પત્થર ફેંકીને કેઈને ડરાવે છે, અનેક અનર્થોને કરવાવાળી, હણવું, છેદવું, ભેદવું, આદિ કિયાઓનું જે આ ઠેકાણે પ્રદર્શન કર્યું છે, તેને અભિપ્રાય ફક્ત એટલે જ છે કે જે સંસારમાં જ ફસેલા છે તે કાલાકાલના જ્ઞાનથી રહિત બની પર છે વિષે અનેક અનર્થોને પેદા કરવાવાળી અનેક પ્રકારની ઘાતાદિક ક્રિયાઓને નિર. તર કરતા રહે છે. શંકા–અનર્થકારી ક્રિયાઓને આ પ્રાણી કેમ કરે છે? ઉત્તર–“અહિં રાધ્યિાતિ મળ્યમાનઃ” ' અર્થાત “જે પહેલાનાં અન્ય પૂર્વજોએ કાર્ય નથી કર્યું તે બધું હું કરીશ.' આવા અભિપ્રાયને વશવતી બનીને તે પ્રાણી તેવા અનર્થોત્પાદક ક્રિયાઓને કર
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૬૬