________________
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્ર
જે વ્યક્તિ, સંયમનું પાલન કરવું તે હિતાવહ છે' તેમ સમજતો નથી તે પુત્રકલત્રાદિ પદાર્થોમાં આસક્તચિત્ત થઈ આ અસાર સંસારમાં જ ભ્રમણ કરતો રહે છે, કલ્યાણ માર્ગનું આરાધન નહિ કરવાના કારણે અસંયમ જીવનમાં તે પિતાને સમય વ્યતીત કરે છે. અને સંયમ જીવન ધારણ કરવાની વાત કહેવા ઉપર તે દુરભિનિવેશવશવતી હોઈ તેના તરફ જરા પણ ધ્યાન આપતો નથી. તથા એવું કાર્ય કરતો રહે છે કે જે કરવામાં અનેક ત્રસ જીવેને ઘાત થાય છે તે વાતને સૂત્રકાર પ્રગટ કરે છે–
પ્રમાદી પુરૂષોને કાર્ય કા વર્ણના
“કવિ દુદ છે” ઈત્યાદિ. આ જીવનમાં જે પ્રમાદી બનેલ છે તે “આ કાર્ય મારા પૂર્વજોએ કરેલ નથી એ હું કરીશ એવું સમજીને ત્રસ સ્થાવર જીને ઘાતક થાય છે, તેનું છેદન કરવાવાળે થાય છે, તેનું ભેદન કરવાવાળે થાય છે, તેનું લુપ્પન કરવાવાળો થાય છે, વિલુપ્પક થાય છે, અયદ્રાવક થાય છે, ઉત્રાસક થાય છે.
જીવન તેનું જ સફળ છે જે આ અ૫ જીવનમાં પણ સંયમ દ્વારા પિતાનું આત્મહિત કરી લે છે. ધન્ય છે તે મહાત્માઓને જે વિપુલ વિભૂતિના ભક્તા બનીને પણ તેને જીર્ણતૃણની સમાન છેડી દે છે, અને આત્મકલ્યાણના માર્ગમાં અગ્રેસર થાય છે. ચકવતિએ અગર તીર્થંકરની પાસે કઈ વસ્તુની ખોટ હતી, જેને વિભવ અતુલ્ય હતો. છ ખંડની વિભૂતિના જે ભક્તા હતા. દેવતા અને ઇંદ્ર જેની સેવામાં સદા ઉપસ્થિત રહેતા હતા. એક ક્ષણ માત્ર પણ જેણે સાંસા
શ્રી આચારાંગ સૂત્ર : ૨