________________
''
न यारंभी विणा वहा न चारम्भो विना वधात् "
""
આ વાકચ અનુસાર હિંસા વિના આરંભ થતા નથી. જ્યાં હિંસા છે ત્યાં સર્વ પ્રકારથી સયમનું આરાધન નથી, માટે નિર્દોષ સંયમ પાળવામાં છકાય જીવાના આરંભ કરવાના ત્યાગ અવશ્ય ર કરવા પડે છે.
ગુણ શબ્દના અર્થ—શબ્દાદિક વિષય છે, કારણ કે તેના સેવનથી આ આત્મા ચતુતિરૂપ સંસારમાં ભટકતા ફરે છે. જાવું-આવવું એ તા એક ભારી ગમનાગમનનું ચક્કર આ જીવના પાછળ પડ્યુ છે. કોઈ વખત નરકમાં જઈ રાવે છે તે ચારેક માનવપર્યાયની પ્રાપ્તિથી વિષયભાગામાં પેાતાના જન્મને નિષ્ફળ કરે છે. કારેક સ્વર્ગમાં જઈ ત્યાંની દિવ્યઋદ્ધિ આદિ જોઈ ને ગર્વિષ્ઠ થાય છે. કચારેક પશુપર્યાયમાં જઈ રાવે છે.
"
આ વાત—“ થો ગુણ: આ શબ્દોથી સૂત્રકારે પ્રકટ કરી છે. મૂળસ્થાન શબ્દના અર્થ પ્રકટ કરવાને ટીકાકાર કહે છે કે-મૂળસ્થાન શબ્દના વ્યુત્પત્તિના ભેદથી અનેક અર્થ થાય છે, જેમ- મૂરું સંતારતમ્ય સ્થાનમાશ્રયઃ જાળમ્” અર્થાત્ મૂળ નામ સંસારનું છે સ્થાન નામ કારણનુ છે. સંસારનું જે કારણ છે તેનુ નામ મૂળસ્થાન છે. તે શબ્દાદિક વિષય અથવા કષાય છે, અથવા મૂળમાહનીયનુ જે સ્થાન-આશ્રય છે તેનું નામ મૂળસ્થાન છે, અથવા સંસારનુ મૂળ સ્વરૂપ હોવાથી મૂળના જેવું છે, તે મૂળ છે. જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારના પૌલિક કર્મોનું નામ મૂળ છે, અને તેના જે આધાર છે તેનુ નામ મૂળસ્થાન છે. અથવા મૂળ નામ, મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચગતિ અને નારકગતિરૂપ સંસારના કારણભૂત કષાયો પણ છે, તેના આધારનુ નામ મૂળસ્થાન છે, તે શબ્દાદિક વિષય છે કારણ કે મનેાજ્ઞ અને અમનાર શખ્વાદિક વિષયોની પ્રાપ્તિ થવાથી કષાયેાના ઉદ્દય થાય છે, અને તેથી જીવને સંસારની પ્રાપ્તિ થાય છે.
""
પ્રધાન કારણને પણ મૂળસ્થાન કહે છે. સંસારનું પ્રધાન કારણ શખ્વાદિક વિષય અથવા કષાય છે,
""
ગુણ અને મૂળસ્થાન, એની પરસ્પરમાં અપેક્ષા છે, આ વાતને પ્રગટ કરવાને માટે “ચો મુળ લ મૂળસ્થાન ચમૂળસ્થાન સદ્ ગુણઃ આ વાકય ભગવાને કહ્યું છે-જે પ્રકારે પક્ષીથી ઇંડુ પેદા થાય છે અને ઇંડાથી પક્ષી પેદા થાય છે તે પ્રકાર મૂળસ્થાનથી ગુણ અને ગુણથી મૂળસ્થાન થાય છે. તેના પરસ્પર કાર્યકારણ ભાવ અનાદિ કાળના છે. પાંચ ઇન્દ્રિયાના વિષયેાથી જીવને કષાયભાવ અને કષાયભાવથી પાંચ ઈન્દ્રિયાના વિષય ગ્રહણ થાય છે. “લે મુળે છે મૂઠ્ઠાળે’ આ વાકયમાં “ ને ”ની છાયા ચઃ ” માનીને “ મુળે”ને સપ્તમી વિભક્તિનુ એકવચન માનીને આ પ્રકારે પણ અથ થાય છે કે જે ગુણમાં સ્થિત છે તે મૂળસ્થાનમાં સ્થિત છે. અર્થાત્ જે આત્મા શખ્વાદિક પાંચ ઇન્દ્રિયાના વિષયમાં રાચેલા છે તે આત્મા સંસારનું મૂળ કારણુ કષાયાદિ સ્થાનમાં રાચેલ છે. આ પ્રકારે આવી પદ્ધતિથી ગુણુ અને મૂળસ્થાનને પરસ્પરમાં સૂત્રકારે કાર્ય કારણુ
6.
k
',
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૨