________________
સમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ મારવા ચેાગ્ય છે, મારવાની આજ્ઞા દેવા ચેાગ્ય છે, મારવા માટે ગ્રહણ કરવા યોગ્ય છે, પરિતાપિત કરવા યાગ્ય છે, અને વિષશસ્ત્રાદિક દ્વારા વધ કરવા યાગ્ય છે. પ્રાણી સત્ત્વ આદિ શબ્દોના વ્યુત્પત્તિસિદ્ધ અર્થ પહેલાં જ પ્રકટ કરવામાં આવેલ છે.
આ પ્રકારે જીનપ્રતિપાતિ ધર્મીમાં પણ મંદિરાદિક નિર્માણ કરવાનું, તેમજ જિનપ્રતિમા બનાવી તેની પ્રતિષ્ઠા કરવાની જે પ્રથા ચાલુ છે તે પદ્ધતિ પણ સદોષ છે, ઉપાદેય નથી. તથા સાધુઓમાં ઔદ્દેશિક આહાર લેવાની તેમજ વિહારાદિક કરતી વખતે પેાતાની સેવા કરવાના બહાને શ્રાવકાને સાથે લઈને તેના દ્વારા તૈયાર કરેલા આહાર પાણી લેવાની એક પ્રકારની જે પ્રથા ચાલુ થઈ છે, અને તેમાં જે દોષ–પાપાનુબંધ નથી માનતા, અને દરેક તે ખામતને ખીજારૂપથી સમર્થન કરે છે તે બધા પૂર્વોક્ત કથન અનાર્યાંના જ સમજવા જોઇએ.
સાવદ્ય વ્યાપારથી જે દૂર રહે છે તેની આ સંજ્ઞા, અને તેનાથી વિપરીતની અનાય સંજ્ઞા છે. તે ક્રૂરકી હોય છે. પ્રાણીઓને માટે પીડાકારક આ સમસ્ત પૂર્વોક્ત કથન આ અનાર્માંના જ પ્રતિપાદિત કરેલાં છે. ૫ સૂ૦ ૮
નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્ર । /
સભી પ્રાણી, સભી ભૂત-આદિ હનન કરનેકે યોગ્ય હૈં, ઇત્યાદિ જો કોઇ શ્રમણ-બ્રાહ્મણ કહતે હૈં, ઉનકા યહ કથન અનાર્યવચન હૈ ઇસ પ્રકાર આર્યોકા કથન હૈ ।
આ પૂર્વોક્ત સમસ્ત ધર્મવિરૂદ્ધ કથન અનાર્યાંના છે તેા પછી આચની માન્યતા કેવી છે? આ પ્રકારની શિષ્યની શંકાનું સમાધાન કરે છે. તત્વ ને બારિયા' ઇત્યાદિ.
આ પૂર્વોક્ત કથનમાં આર્યોની આ પ્રકારની પ્રત્યુત્તરરૂપ માન્યતા છે, અર્થાત્ દેશથી ભાષાથી અને ચારિત્રથી જે આય છે તેનુ આ પ્રકારનું કથન છે કે–તમાએ તમારા આચાર્યાએ જે દેખ્યુ છે, સાંભળ્યું છે, માન્યુ છે અને જે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૦૮