________________
જાણ્યુ છે તેમજ પ્રત્યેક દિશામાં જેની પ્રત્યક્ષાદિ પ્રમાણેાદ્વારા સારી રીતે શોધ કરી છે તે સ॰થા સદોષ છે. તે તમારૂ તેમજ તમારા આચાર્યાંનુ દેખવું, સાંભળવું, માનવુ, તેમજ જાણવું અને પર્યાલેચના કરવી તે દોષોથી મુક્ત નથી, માટે તમેાએ તેમજ તમારા આચાર્યોએ જે દેખ્યુ છેતે સુંદર–નિર્દોષ નથી દેખ્યુ, જે સાંભળ્યું છે નિર્દોષ નથી સાંભળ્યું, જે માન્યું તે નિર્દોષ નથી માન્યું, તેમજ જે જાણ્યુ' છે તે નિર્દોષ નથી જાણ્યુ, અને જે પ્રત્યક્ષાદિપ્રમાણેાદ્વારા પ્રત્યેક દિશામાં પર્યાલાચના કરી છે તે પણ નિર્દેષ નથી કરી, આ બધું તેનું તેમજ તમારૂ' નામમાત્રનુ દેખવું સાંભળવું વિગેરે થયું છે, કારણ કે તમારૂં પૂર્વોક્ત કથન જીવાની હિંસાદિક પાપામાં પ્રવૃત્તિ જાગ્રત કરવાવાળુ છે, માટે ‘સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ મારવા ચેાગ્ય છે, મારવાની આજ્ઞા દેવા યોગ્ય છે, મારવાને ગ્રહણ કરવા યોગ્ય છે, પરિતાપિત કરવા ચેાગ્ય છે, અને વિષશસ્ત્રાદિકી દ્વારા વધ કરવા ચેાગ્ય છે, આમાં કાંઈ પણ દોષ નથી.’
આ પ્રકારે જે તમારૂં કથન છે, તમારૂં ભાષણ છે, તમારી પ્રજ્ઞાપના છે, તમારી પ્રરૂપણા છે, તથા એને જે તમેાએ નિર્દોષ પ્રગટ કરેલ છે તે બધા અનાના જ વચના છે અને સદોષ છે, કારણ કે તમારા તેમજ તમારા આચા[ના આ વચનામાં પ્રવૃત્તિ કરવાવાળાં પ્રાણી કેવળ પાપના જ ઉપાર્જન કરવાવાળા અને છે, ધના નહીં, માટે અનાર્યવચન હોવાથી તે તજવા યોગ્ય છે. આ પૂર્વોક્ત કથનનુ તાત્પર્ય એ છે કે આ બધા કથન ધર્મ-વિરૂદ્ધ હોવાથી જીવાને અસદાચારની પ્રવૃત્તિનું કારણ હાવાથી સદોષ અને પાપાનુખ ધના હેતુ છે, માટે અનાર્ય વચન હોવાથી તે સર્વથા નિન્દનીય તેમજ ગણીય છે. સૂ૦ લા
દશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર । /
સભી પ્રાણી, સભી ભૂત આદિ હનન કરનેયોગ્ય નહીં હૈં– ઇત્યાદિ કથન આર્યોકા હૈ ઇસ પ્રકાર સ્વક્રિાન્તપ્રતિપાદન ।
કેવળી ભગવાન આ પ્રકારે દ'ડી શાકયાક્રિકોના કથનમાં હિંસાદિક દોષાના સદ્દભાવ હોવાથી ધ-વિરૂદ્ધતા પ્રદર્શિત કરી પેાતાના સિદ્ધાંત પ્રગટ કરવાને માટે કહે છે- વચ પુળ ' ઇત્યાદિ,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૦૯