________________
અષ્ટમ સૂત્રકા અવતરણ ઔર અષ્ટમ સૂત્ર । / ઇસ મનુષયલોકમેં કિતનેક શ્રમણ બ્રાહ્મણ– સભી પ્રાણી, સભી ભૂત, સલી જીવ ઔર સભી સત્ત્વ હનન કરનેયોગ્ય હૈ, હનન કરને કે લિયે આજ્ઞા દેનેયોગ્ય હૈં, હનન કરનેકે લિયે ગ્રહણ કરને યોગ્ય હૈં ઔર વિષશસ્ત્રાહિદ્વારા મારને
યોગ્ય હૈં; ઇસમેં કોઇ દોષ નહીં હૈં ઇસ પ્રકાર કહતે હૈં । યહ સબ અનાર્યવચન હી હૈ ।
આ લાકમાં જેટલા પણ શ્રમણ એટલે દંડી શાકયાદિક અને બ્રાહ્મણ એટલે ઔદ્દેશિક આહાર લેવાવાળા છે તે બધા, ધર્માંની વિરૂદ્ધ જુદા જુદા રૂપે પ્રરૂપણા કરે છે અને કહે છે જે કાંઈ અમારી માન્યતા છે તે અમારી દેખેલી છે, અમારી સાંભળેલી છે, અમારી માનેલી છે અને અમારી જાણેલી છે તથા ઉર્ધ્વ–( ઉંચી ) અધઃ ( નીચી ) અને તિગ્ ( તિરછી ) આ સમસ્ત દિશાઓમાં અમે તથા અમારા આચાર્યએ ઘણી સારી રીતે તેનું પર્યાલાચન કર્યું છે કે સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ, અને સમસ્ત સત્ત્વ મારવા યોગ્ય છે, મારવા માટે આજ્ઞા આપવા ચેાગ્ય છે, મારવા માટે ગ્રહણ કરવા ચેાગ્ય છે, પરિતાપિત કરવા ચેાગ્ય છે, અને વિષ શસ્ત્રાદિક દ્વારા વધ કરવા યાગ્ય છે, આ અમારા અભિપ્રાય નિર્દોષ છે. ” આ બધા અનાર્યાના વચન છે, આર્ચીના નથી. પરસ્પર વિરૂદ્ધાનું કથન અલ્પજ્ઞતા હોવાથી થાય છે, કેવળી અને શ્રુતકેવળી પદાર્થોના જાણકાર છે, માટે તેમણે જે કાંઇ પ્રતિપાદન કર્યુ છે તે નિર્દોષ અને પરસ્પર વિરૂદ્ધતાથી રહિત છે. અલ્પજ્ઞોના વચનોમાં આ વાત દેખવામાં આવતી નથી. તેના વચન સોષ અને પરસ્પર વિરૂદ્ધ પ્રરૂપક થયા કરે છે. આ વાત આ સૂત્રમાં ભાષ્યરૂપથી પ્રગટ કરેલ છે.
સ્પષ્ટા
સંસારમાં જેટલા શ્રમણ, દંડી બુદ્ધમતાનુયાયી આદિ છે અને બ્રાહ્મણ-ઓફે શિક આહારના લેવાવાળા છે ધર્મતત્વના યથાર્થ સ્વરૂપથી અનભિજ્ઞ છે, તેમની માન્યતા પરસ્પરવિરૂદ્ધાર્થ પ્રરૂપક છે, હિંસાદિક પાપોનું સેવન કરવામાં તેમની માન્યતા મુજબ કોઇ દોષ નથી. તે આવા કૃત્યોની પુષ્ટિ કરતાં કહે છે કે-જે કઈ અમેાને કહેવામાં આવ્યું છે તે કપેાળકલ્પિત-અસત્ય નથી; પણ અમે પોતાના દ્વિવ્યજ્ઞાનથી એને સાક્ષાત્કાર કરેલ છે. અથવા–અમારા આચાર્યએ પાતાના દ્રિષ્ય જ્ઞાનથી એના સાક્ષાત્કાર કરેલ છે. અમેએ આ અમારા આચાર્યાક્રિકોથી સાંભળ્યું છે. યુક્તિયુક્ત હોવાથી અમેને તેમજ અમારા આચાયોને માટે માન્ય છે, પઢાર્થીના ભેદ પાંચાદ્વારા પૃથક્કરણ કરવાથી અમે અને અમારા આચાયોએ આ ભેદો સારી રીતે જાણી લીધેલ છે. પ્રત્યેક દિશામાં અમે તથા અમારા આચાર્યાએ પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી તેના સારી રીતે શાંતચિત્તે નિર્ણય પણ કર્યો છે કે—સમસ્ત પ્રાણી,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
२०७