________________ છઠા સૂત્રા / લોકેષણા ન કરે ! તથા–“નો ટોન ઈત્યાદિ. સમ્યગ્દષ્ટિ જીવ લેકેષણું કરે નહિ, અર્થા–જે પ્રકારે લેક, અનુકૂળ શબ્દો આદિમાં ઉપાદેય બુદ્ધિ અને પ્રતિકૂળ વિષ કાંટા વિગેરેમાં હેયબુદ્ધિ રાખે છે તે પ્રમાણે આ સમકિતી જીવને અનુકૂળ પદાર્થોમાં ઉપાદેયબુદ્ધિ અને પ્રતિકૂળ પદાર્થોમાં હેયબુદ્ધિ રાખવી જોઈએ નહિ, બલ્ક મધ્યસ્થ ભાવ રાખવો જોઈએ છે સૂ૦ 6 છે સાતત્યું સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્રા / જિસકો લોકેષણા નહીં હૈ ઉસકો સાવધ-વ્યાપારમેં પ્રવૃતિ કહાંસે હો! અથવા-જિસકો યહ સમ્યકત્ત્વપરિણતિ નહીં હૈ ઉસકો સાવધાનુષ્ઠાનસે રહિત કરનેવાલી વિવેક્યુક્ત પરિણતિ કહાંસે હો! લેકેષણાનું ફળ કહે છે - “વરસ ન”િ ઈત્યાદિ. આ પ્રકારની ઔષણની બુદ્ધિ રાખવાવાળા જીવને વ્યાપારમાંથી નિવૃત્તિ થતી નથી. ભેગેચ્છારૂપ જ લેકેષણ છે. જે સાધુને આ પ્રકારની લેકેષણા નથી થતી તેની પ્રવૃત્તિ શબ્દ આદિ વિષયમાં થતી નથી. અનુકૂળ પ્રતિકૂળ પદાર્થોમાં હેય-ઉપાદેય-બુદ્ધિ રાખવાવાળા જીવ નિયમથી આ પ્રકારના કાર્યોમાં પ્રવૃત્તિ કરીને પિતાની મનવૃત્તિને દૂષિત કર્યા કરે છે, જ્યારે સમકિતી હમેશા પિતાની પ્રવૃત્તિને નિર્મળ બનાવવાની મહેનત કર્યા કરે છે, માટે આ પ્રકારની પ્રવૃત્તિ મનોવૃત્તિને દૂષિત કરવાવાળી હોવાથી જ સમકિતીને માટે હેય છે, એમ કહ્યું છે. અથવા સમ્યક્ત્વની અપ્રાપ્તિમાં સમ્યજ્ઞાન થતું નથી. આ વાતને પણ આ સૂત્રમાં કહે છે–“નક્ષનસ્થિ” ઈત્યાદિ. જે જીવની પાસે સમ્યક્ત્વપરિણતિ નથી તેને સાવદ્ય વ્યાપારથી દૂર કરવાવાળી વિષ્પરિણતિ પણ કેવી રીતે થઈ શકે? અર્થાત્ થઈ શકતી નથી સૂરા શ્રી આચારાંગ સૂત્ર : 2 29 3