________________ આઠર્વે સૂત્રકા અવતરણ ઔર આઠવાં સૂત્રા | ઇસ સમ્યકત્ત્વો જો મૈને કહા હૈ ઉસે તીર્થકરોને દેખા હૈ, ગણધરોંને સુના હૈ, લઘુકર્મા ભવ્યજીવોને માના હૈ; જ્ઞાનાવરણીય કે ક્ષયોપશમસે ભવ્યજીવને જાના હૈ. સમ્યક્ત્વમાં શિષ્યની બુદ્ધિને દઢ કરવાને માટે સુધર્માસ્વામી ફરીથી કહે છે—વિદં સુ' ઈસ્થાદિ. જે સમકિતનું મેં વર્ણન કર્યું છે તે દષ્ટ, શ્રુત, અનુમત અને વિજ્ઞાત છે. આ ઠેકાણે સુધર્માસ્વામી સમકિતવિષયમાં ખુલાસે કરીને કહે છે કે-હે જમ્મુ ! જે સમકિતનું આ ઠેકાણે વર્ણન કરવામાં આવ્યું છે તે મેં પિતાની બુદ્ધિથી નથી કર્યું પણ “દ” તીર્થકરેએ તેને પિતાના કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી સાક્ષાત્કાર કર્યો છે. “વૃત્ત' ગણુધરાદિકોએ તેમનાથી સાંભળ્યું છે. “માં” હળુકમી ભવ્યએ તે માન્યું છે, અને વિજ્ઞાનમ્” પિતાના જ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમ અનુસાર તેઓને તેમણે જાણ્યાં છે, તેથી સમ્યકત્વને લાભ થઈ ગયા પછી તેની રક્ષા કરવામાં હમેશાં સાવધાન રહેવું જોઈએ છે સૂ૦ 8 | નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સૂત્રા / જિનવચનમેં શ્રદ્ધારૂપ સમ્યકત્ત્વકે અભાવસે માતાપિતા આદિકે સાથ સાંસારિક સંબધ રખતા હુઆ, મૃત્યુદ્ધારા ઉનસે વિયુક્ત હોતા હુઆ, યા શબ્દાદિ વિષયોંમેં આસક્તિ કરતા હુઆ મનુષ્ય એકેન્દ્રિયાદિક ભવોં મેં ભટકતા રહતા હૈ I જે જીવ આ સુંદર સમકિત પ્રત્યે ઉપેક્ષાભાવ રાખે છે તેનો આ અનંત દુઃખરૂપ સંસારનો અંત આવતો નથી. આ વાત કહે છે-“ મા” ઈત્યાદિ. જે પ્રાણ પ્રભુપ્રતિપાદિત આગમની શ્રદ્ધારૂપ આ સમકિતથી શૂન્ય રહે છે તે સંચાગ-વિયોગને મેળવતા જન્મ મરણ કરીને વારંવાર એકેન્દ્રિયાદિક ભમાં ભટકતા ફરે છે. શ્રી આચારાંગ સૂત્ર : 2 294