________________
" जात्यन्धस्य यथा पुंसश्चक्षुर्लाभे शुभोदये । सदर्शनं तथैवास्य, सम्यक्त्वे सति जायते ॥ १ ॥ आनन्दो जायतेऽत्यन्तं, सात्त्विकोऽस्य महात्मनः ।।
सद्बोध्युपगमे यद्वद्, व्याधितस्य सदौषधम् " ॥२॥ अन्यच्च-" द्वारं१ मूलं२ प्रतिष्ठान३,-माधारो४ भाजनं५ निधिः ६
વિચાચ ધર્મસ્ય, સખ્યત્વે પીર્તિત” |રૂ . अपरं च–“ सस्यानीवोषरक्षेत्रे, निक्षिप्तानि कदाचन।
न व्रतानि प्ररोहन्ति, जीवे मिथ्यात्ववासिते" ॥ ४ ॥ અર્થાત-જન્માંધ પુરૂષને શુભ કર્મના ઉદયથી નેત્રેના ખુલવાથી જે પ્રકારે સદુદર્શન (દરેક વસ્તુઓનું દેખવું) થાય છે, તે પ્રકારે આ જીવને સમ્યકત્વનો લાભ થવાથી યથાર્થ જ્ઞાન થાય છે. (૧)
જે પ્રકારે રેગીને શ્રેષ્ઠ ઔષધિથી આરોગ્યપ્રાપ્તિ થવાથી આનંદ થાય છે તે પ્રકારે સંધિ (સમ્યકત્વ)ની પ્રાપ્તિ થવાથી તે મહાત્મા પુરૂષને સાત્વિક અત્યાનન્દ થાય છે. (૨)
ફરી–આ સમ્યક્ત્વ બાર પ્રકારના શ્રાવક ધર્મનું દ્વાર છે , મૂલ છે ૨, પ્રતિકાન (આલંબન) છે ૩, આધાર છે જ, ભાજન–પાત્ર છે ૫ અને નિધિ છે ૬. (૩)
વળી–જે પ્રકારે ઉષર ક્ષેત્રમાં વાવેલા બીજ ઉગતા નથી તે પ્રકારે મિથ્યાત્વવાસિત જીવમાં વ્રતને ઉદય થતું નથી. (૪)
શંકા-સમ્યક્ત્વના થવાથી વ્રતને લાભ કઈ વખત નહી પણ થાય, આ વાત કેમ સંભવે છે?
સમાધાન-સમ્યક્ત્વના થવાથી પણ વ્રતને લાભ નથી થતે, એ વાત એક તે ઉપર કથિત પ્રકારથી પ્રગટ કરી છે, અને બીજો પ્રકાર એ પણ છે-જે જીવને સભ્યત્વને લાભ થયો છે તે પિતાની આયુના અંતમાં નવ પલ્યથી અધિક સ્થિતિને બંધ કરીને દેવપર્યાયમાં ઉત્પન્ન થયે, તે વખતે તે પર્યાયમાં જેટલી સ્થિતિને ક્ષય કરે છે તેટલી બીજી સ્થિતિને તે બંધ પણ કરે છે. એ પ્રકારે સમ્યક્ત્વના ઉત્પાદનના સમયની કાંઈ ઓછી કટાકોટીસાગરેપમ સ્થિતિમાંથી પલ્યોપમથકૃત્વરૂપ સ્થિતિને અપગમ-અભાવ નહિ થવાથી દેવપર્યાયમાં દેશવિરતિને લાભ સંભવિત થતું નથી.
જે સમ્યક્ત્વને વ્રતપ્રાપ્તિ નથી થતી તે અવિરતસમ્યગ્દષ્ટિ શ્રાવક કહેવાય છે. એને કઈ વખત (અર્ધ પુદ્ગલપરાવર્તન કાળની પછી) મુક્તિને લાભ અવશ્ય થાય છે. પણ જેના મૂળમાં સમ્યક્ત્વ નથી તેને મુક્તિપદની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાષ્ટિ જીવ (દ્રવ્યલિંગી મુનિ જેવા) ખોટા ખોટા શદ્વારા પ્રતિપાદિત સંયમનિયમાદિરૂપ ચારિત્રનું પાલન કરવાથી સ્વજન ધન અને પંચે. દ્રિના વિષયોને પરિત્યાગી હોવા છતાં પણ, અને અનેક પ્રકારથી શીત, ઉણ, ભૂખ અને પ્યાસ આદિ પરિષહજન્ય કષ્ટને કઠોરમાં કઠોર સામને કરવા છતાં પણ સમ્યક્ત્વથી રહિત હોવાના કારણે મેક્ષરૂપી સિદ્ધિને ભાગી માનવામાં આવતું નથી. એ તે અટલ સિદ્ધાંત છે કે –સમ્યક્ત્વપ્રાપ્તિ વિના કર્મ ક્ષય
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨ ૭૨