________________
શંકા--જે એ વાત છે કે જ્યારે એ બને સમ્યક્ત્વોમાં સમ્યક્ત્વપ્રકૃતિના પુનું વેદના થાય છે તે પછી વેદક-સમ્યક્ત્વના ક્ષાપથમિક-સમ્યક્ત્વથી ભેદ જ શે રહ્યો?
સમાધાન––વેદક-સમ્યક્ત્વમાં સમ્યક્ત્વપ્રકૃતિના ચરમ પુદ્ગલેનું વેદના થાય છે, અને ક્ષાપશમિક–સમ્યકત્વમાં એનાથી અવશિષ્ટનું વેદના થાય છે. બસ આજ આ બંનેમાં ભેદ છે. - આજ વાતને “વે રહુ સવિતરત્વપુપુરામાનન્ જ્ઞાનशमिकसम्यक्त्वकाले तु चरमग्रासवर्तिसम्यक्त्वपुद्गला अवशिष्टास्तिष्ठन्ति"
આ પંક્તિઓમાં ટીકાકારે સ્પષ્ટ કરી છે. અર્થાત્ વેદક–સમ્યક્ત્વમાં સમ્યકૂતપ્રકૃતિના ઉદિત થયેલ બધા પુદ્ગલjજેમાંથી ફક્ત ચરમગ્રાસવત પુદ્ગલેનું જ વેદના થાય છે.
ક્ષાપશમિક-સમ્યક્ત્વના સમયમાં તે આ ચરમઝાસવર્તી પુદ્ગલપુંજથી અવશિષ્ટ સમ્યક્ત્વપ્રકૃતિના અવ્યવહિત પૂર્વવર્તી પુદ્ગલjજેનું વેદના થાય છે. કલ્પના કરિયે કે સમ્યક્ત્વ-પ્રકૃતિના સમસ્ત પુદ્ગલપુંજોની સંખ્યા ૧૦૦ છે, આમાંથી ૯૯ સુધીના પુદ્ગલપુંજનું વેદન ક્ષાપશમિક-સમ્યકત્વમાં થશે. અન્તિમ ૧૦૦ માનું વદન વેદક-સમ્યક્ત્વમાં થશે (૫).
ઔપથમિક-સમ્યક્ત્વાદિકેનું સ્વરૂપ આ ગાથાઓમાં પણ સંક્ષેપરૂપથી આ પ્રકારે કહ્યું છે --
“खीणे दसणमोहे, तिविहम्मि वि खाइयं भवे सम्म । वेयगमिह सव्वोइय,-चरमिल्लयपुग्गलग्गासं ॥ १ ॥ उवसमसेढिगयस्स उ, होइ हु उवसामियं तु सम्मत्तं । जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ॥ २ ॥ उवसमसम्मत्ताउ, चइउ मिच्छं अपावमाणस्स । सासायण-सम्मत्तं, तयंतरालम्मि छावलियं ॥ ३ ॥ मिच्छत्तं जमुइन्नं, तं खीणं अणुइयं च उवसंतं ।
મિક્સીમાવિવળિય, રોવર” | ૪ | કૃતિ છે. “મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયરૂપ દર્શનમોહનીય કર્મને ક્ષય થયા પછી જ ક્ષાયિક–સમ્યક્ત્વ થાય છે, બધા ઉદિત પુદ્ગલેમાં ચરમ–અન્તિમ-અંશવન્ત પુદ્ગલેનું વેદન થવું વેદક-સમ્યક્ત્વ છે (૧) ' ઉપશમશ્રેણિપ્રાપ્ત છેને ઉપશમ-સમ્યકત્વને લાભ થાય છે. અથવા જેણે મિથ્યાત્વકર્મના ત્રણ પુંજ નથી કર્યો, એવા મિથ્યાષ્ટિ જીવને તથા મિથ્યાત્વને ક્ષય કર્યો નથી પણ તેને ઉપશમ કર્યો છે, એ જીવને ઉપશમ–સમ્યક્ત્વ થાય છે. મિથ્યાષ્ટિ જીવની સાત ૭ પ્રકૃતિ (અનન્તાનુબંધી , મિથ્યાત્વમોહનીય ૫, મિશ્રમોહનીય ૬, સમ્યક્ત્વમોહનીય ૭)ના ઉપશમથી ઉપશમસમ્યક્ત્વ થાય છે, એવું સિદ્ધાંતકારોએ કહ્યું છે. ૮ માં, ૯ માં, ૧૦ માં અને ૧૧ માં ગુણસ્થાનમાં ઉપશમસમ્યક્ત્વ થાય છે, કારણ કે એ ઉપશમશ્રેણીનું સ્થાન છે. તથા અનાદિ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૬૨