SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ના ર સ ચવ, ચરિત્ત જ તો તદ્દા | વીચિં ૩૪ળોનો ચ, પ નીવસ્ય ઋસ્થળે ” ? ઈતિ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા વીર્ય અને ઉપગ એ જીવના લક્ષણ છે. આ ગાથામાં જ્ઞાનાદિને જીવસ્વરૂપાભિવ્યંજક જીવલક્ષણ કહે છે. એથી પૃથિવી આદિ એકેન્દ્રિય માં જ્ઞાનાદિકની સ્પષ્ટતઃ અભિવ્યક્તિ પ્રગટ જોવામાં આવતી નથી તે પણ આ ઠેકાણે જીવને સદ્ભાવ સિદ્ધ થાય છે. સમ્યક્ત્વ જે શુદ્ધ આત્મપરિણામસ્વરૂપ છે અને જેને અનાગ્યેય-વચન અગોચર કહ્યું છે, એનું કારણ એ છે કે તે બીજા કેઈ પ્રમાણને વિષય બનતું નથી, તેથી તે તે સ્વાનુભવગમ્ય કહેવાય છે. આ વાત આગળ આ શાસ્ત્રના પાંચમા અધ્યયનમાં શુદ્ધ આત્મસ્વરૂપનું કથન કરતી વખતે ભગવાન સ્વયં કહેશે. જેમ– સરવે ના ચિટ્ઠતિ તકા વિના મ તથ નહિ” ઈત્યાદિ. સમસ્ત સ્વરેની જ્યાં નિવૃત્તિ થઈ જાય છે, ત્યાં તર્ક પણ પ્રવેશ કરી શકતું નથી. તેમ જ બુદ્ધિથી પણ તે અગમ્ય છે. ઈત્યાદિ. શુદ્ધ સમ્યક્ત્વને જે વચનાતીત અને સ્વાનુભવગમ્ય કહેલ છે તે આ પ્રકારે કે જેવી રીતે ઈશ્ન (શેરડી) અને દુગ્ધાદિકની મધુરતા ઉપતાથી અનુભવગમ્ય હોય છે. કદાચ કેઈ તેને પૂછે કે શેરડી કેવી મીઠી છે? દૂધની મધુરતા કેવી છે, તે તે આ વાતને વચનથી કહી શકશે નહિ. તે તે તેની મધુરતાને પિતાના નિજ અનુભવથી જ જાણે છે. આ વાત બીજી જગ્યાએ પણ કહેવામાં આવી છે— “રૂક્ષ-ક્ષીર–ગુલાતીનાં, માધુર્યાન્તરે મહત્ત 1 તથાપિ ન તથાતું, સરસ્વત્યા પચતે છે ? ” ઈતિ - જો કેશેરડી, દૂધ અને ગોળ આદિ મિષ્ટ પદાર્થોની મધુરતામાં ઘણો જ ભેદ છે તે પણ એ ભેદને સરસ્વતી પણ કહી શકતી નથી. શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૫૭
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy