________________
આ ઠેકાણે મિથ્યાત્વ શબ્દથી મિથ્યાત્વસસકનું ગ્રહણ કરેલ છે. તે એ છે– અનંતાનુબંધી કષાય ચાર ૪, અને મિથ્યાત્વ-માહનીય, મિશ્ર–મોહનીય, અને સમ્યકૃત્વ-મોહનીય, એ ત્રણ ૩, એ સાત દન–મોહનીયના ભેદો મિથ્યાત્વ કહેવાય છે. કદાચ અનતાનુષંધી ચાર ૪ કષાય, ચારિત્ર-મેહનીયના ભેદો છે તા પણ મિથ્યાત્વના ક્ષયે પશમાહિકના અવસરમાં એના પહેલાં એના ક્ષય અથવા ઉપશમ અવશ્ય થઈ જાય છે, તેથી મિથ્યાત્વ-શબ્દથી આ ચારનું બ્યપદેશ થાય છે.
વિશેષાઃ——મિથ્યાત્વ એ ઉપલક્ષણ શબ્દ છે. ઉપલક્ષનું લક્ષણ છે—ઘોષત્વે અતિવેતોષત્વમ્, અર્થાત્——સ્વબોધક હોવા છતાં જે પોતાથી ખીજાના પણ ોધક થાય છેતે ઉપલક્ષણ છે. એથી સાત પ્રકૃતિયાનું ગ્રહણ થાય છે. એ સાત પ્રકૃતિયા આ છે:—અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનતાનુબંધી માયા અને અન તાનુબંધી લોભ, તથા મિથ્યા-મોહનીય, મિશ્ર–મોહનીય અને સમ્યક્ત્વ-મોહનીય મોહનીય કર્મના મૂળ લે એ છે. એક દર્શન-મોહનીય, બીજો ચારિત્ર-મોહનીય. એમાં દર્શન-મેહનીયના ત્રણ ભેદ છે—મિથ્યાત્વ ( અશુદ્ધાંશ ) ૧, મિશ્ર ( અ શુદ્ધાંશ ) ૨, અને સમ્યકૃત્વ ( શુદ્ધાંશ ) ૩.
આ કર્મના ઉદયમાં આત્માના ગુણ-સમ્યગ્દર્શન-પ્રગટ નથી થતું. અર્થાત આ કર્મ આત્માના સકિત ગુણુનુ ઘાતક છે. ચારિત્રમોહનીયના અનંતાનુબંધી ક્રોધ, માન માયા અને લોભ, અપ્રત્યાખ્યાન-ક્રોધ, માન, માયા, લોભ; પ્રત્યાખ્યાન -ક્રોધ, માન, માયા, લોભ, સજવલન ક્રેાધ-માન-માયા-લોભ અને નવ નેાકષાય– હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુંવેદ અને નપુંસકવે, એ પચીસ ૨૫ ભેદ છે. આ કર્મ આત્માના ચારિત્રગુણનું ઘાતક છે. આના ઉદયમાં નથી સČસંયમના ઉત્ક્રય થતો કે નથી દેશસયમનેા. શંકાકારનું અહીંયા એ કહેવાનું છે કે સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં દનમોહનીયત્રયનું ક્ષયાપશમાદિક કહેવું જોઈએ. કારણ કે તે જ એનું પ્રતિપક્ષી કેમ છે. ચારિત્રમોહનીયના ભેદ અનંતાનુબ ંધિચતુષ્ટયના આની સાથેર્ ક્ષયાપશમાદિક કેમ કહ્યા ? એ તે ફક્ત આત્માના ચારિત્રગુણના ઘાતક છે ? એનું એ સમાધાન છે કેદન મેહનીયના ક્ષયાપશમાદિકના પહેલાં જ એનું ( કષાયાનું) ક્ષયાપશમાદિ અવશ્ય થઈ જાય છે, આના વિના એનુ (મોહનીયન) ક્ષયાપશમ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૫૫