________________
ભવમાં મુક્તિને લાભ ન પામીને બીજા અથવા ત્રીજા ભવમાં તોનિયમથી મુક્તિને પ્રાપ્ત કરવાવાળા થાય છે. જે અબદ્ધાયુષ્ક છે તે તે તેજ ભવથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે.
આવી રીતે “ પુર વિનિમr gii વિવિફ” અર્થાત્ મિથ્યાત્વસતકને ક્ષય કરવામાં પ્રવૃત્ત સંયત એક અર્થાત્ અનંતાનુબંધી કોઇને નિયમથી ક્ષય કરે છે. સૂત્ર ૬ છે
સાતત્યું સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્રા / મોક્ષાભિલાષરૂપ શ્રદ્ધાવાલા, જૈનાગમ અનુસાર આચરણ કરતા હુઆ,
મેઘાવી અપ્રમત્ત સંયમી ક્ષપબ્રેણીકો પ્રાપ્ત કરતા હૈ
કયા ગુણથી મુનિ ક્ષેપક શ્રેણીની ગ્યતાને પ્રાપ્ત કરે છે? આ વાતને સમજાવવા માટે કર્મોનો ક્ષય કરવામાં ઉદ્યત મુનિના વિશેષણેને કહે છે–સંઢી” ઈત્યાદિ.
મેક્ષની અભિલાષારૂપ જનમતની તરફ અભિરૂચિનું નામ શ્રદ્ધા છે, આ પ્રકારની શ્રદ્ધાથી સંપન્નનું નામ શ્રદ્ધી–શ્રદ્ધાવાન છે. શ્રદ્ધાવાન વ્યક્તિ કેવળી અથવા અન્ય કઈ પણ ભાવિતાત્મા સાધુની સમીપે ધર્મનું શ્રવણ કરી સંયમને ગ્રહણ કરે છે. અરિહંતદ્વારા પ્રતિપાદિત આગમ અનુસાર પ્રવૃત્તિ કરવાવાળા અપ્રમત્ત સંયમી જીવ ક્ષપકશ્રેણીને યોગ્ય થાય છે અન્ય નહિ.
ભાવાર્થ –શ્રદ્ધાસંપન્ન વ્યક્તિ સંયમની આરાધના કરી જ્યારે સાતમા ગુણસ્થાનવતર થઈ જાય છે ત્યારે તે ક્ષેપક શ્રેણી પર આરૂઢ હોવાના ગ્ય માનવામાં આવે છે. જે સૂ૦ ૭
આઠર્યું સૂત્રકા અવતરણ ઔર આઠવાં સૂત્રા/ પજીવનિકાયકે સ્વરૂપકો જિનોક્ત પ્રકારસે જાનકર, જિસસે ષજીવનિકાય
લોકકો કિસી પ્રકારકા ભય ન હો ઉસ પ્રકારસે સંયમારાધન કરે !
વળી બીજું પણ કહે છે – “રોજ ર” ઈત્યાદિ.
આ ઠેકાણે “a” શબ્દ સમુચ્ચય અર્થમાં છે. મુનિ આ ષડૂજીવનિકાયરૂપ લેકને જીનપ્રવચન-આગમથી જાણીને જે પ્રકારે ભવિષ્યમાં તે ષડૂજીવનિકાયરૂપ લેકને પિતાના દ્વારા ભયને અભાવ હોય એ પ્રકારે સંયમની આરાધના કરતા રહે.
ભાવાર્થ–સંયમની આરાધના કરવાની આવશ્યકતા એટલા માટે છે કે જેનાથી અન્ય જીવોની રક્ષા થતી રહે. અસંયમ પ્રવૃત્તિથી જીવેને ઘાત થાય છે. એવી વ્યક્તિઓને આલેક અને પરલોકમાં સદા ભયને સામને કરે પડે છે. સંચમી જીવ આ પ્રકારના ભયથી સદા નિર્મુક્ત રહે છે. સૂ૦ ૮
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૪૬