________________
આ પ્રકારે ગત-પ્રત્યાગત (હેર-ફેર)થી કાર્ય કારણ ભાવને બતાવવા માટે કહે છે– ” ઈત્યાદિ.
જે અનંતાનુબંધી કષાયોને અને અનંતાનુબંધી લોભાદિનો ઉપશમ કરે છે, આ ઠેકાણે જે એક મેહનીય કર્મને ઉપશમ કરે છે તે તેનાથી અવશિષ્ટ જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કર્મ પ્રકૃતિને પણ ઉપશમ કરે છે. જે સ્થિતિથી અવશિષ્ટ કર્મોને ઉપશમ કરે છે તે એક અનનતાનુબધી ક્રાધ અથવા મેહનીયને પણ ઉપશમ કરે છે. આ ઠેકાણે નામન શબ્દને અર્થ ઉપશમ અથવા
પણ છે. ઉપશમની અપેક્ષાથી આ વ્યાખ્યા કરેલ છે. ક્ષપણની અપેક્ષાથી વ્યાખ્યા આ પ્રકારે છે–
જે એકને ક્ષય કરે છે તે બહુને ક્ષય કરે છે. એક અનંતાનુબંધી ક્રોધને ક્ષપક અપ્રત્યાખ્યાન આદિ કષાને અથવા પિતાના ભેદસ્વરૂપ માનાદિ કષાયે ક્ષેપક થાય છે. અથવા એક મેહનીય કર્મના ક્ષેપક બહ-તદવશિષ્ટ (મેહનીય કર્મથી બાકી રહી ) સઘળી કર્મપ્રકૃતિને લપક થાય છે. આ પ્રકારે બહુનો શપક થાય છે તે એક પણ ક્ષપક થાય છે. એ સૂત્ર ૪
પાંચર્યું સૂત્રકા અવતરણ ર પાંચવાં સૂત્રા
બહુ કર્મોના ઉપશમ વિના અથવા એક કર્મના ઉપશમ વિના મોહની કર્મને ઉપશમ થતું નથી. તથા બહુ કર્મોનો અભાવ-ક્ષય વિના, અથવા એ કર્મને અભાવ થયા વિના મેહનીય કર્મને ક્ષય થતો નથી. તે કારણથી પ્રાણી એને અનેક પ્રકારના દુઃખોની ઉત્પત્તિ થાય છે. આ વાતને સૂત્રકાર પ્રગટ કરે છે–સુવર્ણ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૪૨