________________
:
નિશ્ચયથી જ્ઞાનાવરણીયાદિક આઠ પ્રકારના કર્મોના અંધક થાય છે. તે દ્રવ્યની અપેક્ષા સમસ્ત આત્મપ્રદેશાથી કર્મોના ગ્રહણ કરવાવાળા મને છે. ક્ષેત્રની અપેક્ષા ષ-છ દિશાઓમાં, કાળની અપેક્ષા પ્રત્યેક સમયમાં, ભાવની અપેક્ષા અઢાર પાપસ્થાનાથી અથવા પાંચ પ્રકારના પ્રમાદથી કર્મોના અંધક થાય છે, આ પ્રકારે તેને સઘળી બાજુથી કર્મોના બંધ થતા રહે છે. અથવા સર્વાંતઃ=સવ પ્રકારથી’તેના સ્થાનમાં સત્ર’ એવો અર્થ કરવાથી પ્રમાદી માટે · સત્ર ’ દરેક જગ્યાએથી ભય થાય છે, એવો અર્થ ખાધ થાય છે. આ ઠેકાણે ભય શબ્દના અર્થ ‘ ડર ’છે. જે પ્રકારે ચાર માટે આ લાકમાં ખડ્ગાદિથી હાથાનુ કાપવું, શૂલાદિથી ભેદાવું, કશા-ચાબુક આદિથી માર ખાવા આરૂિપ કઠિનતર રાજકીય યત્રણા-ક્ટોને ભાગવવાના ભય હાય છે, તથા પરલોકમાં પણ નરકનગાદાદિક અનેક કષ્ટોને સહનકરવાના ભય હાય છે. તેવી રીતે પ્રમાદી પ્રાણીને સર્વત્ર ભય જ ભય છે. આત્મકલ્યાણ કરવા માટે જે સંયમની આરાધનામાં જાગરૂક છે એવા અપ્રમાદી પ્રાણીઆને કાંઇ પણ ભય હોતા નથી. તે નથી આ લાકમાં દુઃખી થતાં. નથી પરલોકમાં દુ:ખી થતાં. અધિક શું કહેવું? તે આ સ ંસારના ભયથી જ નિમુક્ત થઇ જાય છે. આ-લોકસંબંધી અને પરલોકસબંધી દુઃખનું કારણ આ સંસાર જ તેને ફરીથી પ્રાપ્ત થતો નથી, અર્થાત તે સદાને માટે મુક્ત થઈ જાય છે ! સૂ૦૩૫
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર । /
જો એકકા ઉપશમ કરતા હૈ વહુ બહુતકા ઉપશમ કરતા હૈં, જો. બહુતકા ઉપશમ કરતા હૈ વહુ એકકા ઉપશમ કરતા હૈ ।
આ ઠેકાણે કષાયના અધિકાર છે. કષાયાનું વમન એ પ્રકારે છે. (૧) ઉપશમવમન (૨) ક્ષપણુ વમન. કાયાનું ઉપશમ થવુ તે ઉપશમવમન છે. તથા કષાયાનું ક્ષય થવું તે ક્ષપણુવમન છે. ઉપશમવમનના પર્યાયાન્તર શબ્દ નામન છે. આ અભિપ્રાયથી કહે છે- નેહા' ઈત્યાદિ.
અથવા–કષાયાના અભાવથી પ્રમાદના અભાવ, પ્રમાદના અભાવથી સમસ્ત માહનીયના અભાવ, તેનાથી સકળ કર્મોના ક્ષય થાય છે. આ પ્રકારે એકના અભાવ થવાથી બહુના અભાવ, મહુને અભાવ થવાથી એકના અભાવ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૪૧