________________
જે એક જીવદ્રવ્યને, અથવા અજીવદ્રવ્યને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી તેમજ અતીત અનાગત અને વર્તમાનકાળ—સંબંધી સમસ્ત પર્યંચેાથી યુક્ત જાણે છે તે સમસ્ત પદાર્થાને જાણે છે, સમસ્ત પદાર્થનું સમ્યજ્ઞાન થયા વિના કોઈ એક વિવક્ષિત પદાર્થનું જ્ઞાન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અને અતીત અનાગત અને વમાન સમસ્ત પર્યાયેાથી થઈ શકતું નથી, આ અભિપ્રાય સમજાવવા માટે કાર્ય કારણ ભાવ દરસાવતાં સૂત્રકાર કહે છે-“ને સર્વાં નાળફચઃ સર્વે જ્ઞાનાતિ ” ઈતિ. જે આ લાકના ભીતરના સમસ્ત પદાર્થોને જાણે છે તે એક ઘટાકિ દ્રવ્યને પણ જાણે છે. ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળ સબંધી જેટલી પણ તે દ્રવ્યની પર્યાય છે તે સમસ્ત, દ્રવ્યના સ્વભાવ છે. તે પર્યંચેાથી પરિણત દ્રવ્ય તત્તત્ત્વભાવવાળા બનતા રહે છે. આ પ્રકારે દ્રવ્યમાં તે તે પર્યોચેાથી તત્તસ્ત્વભાવની પ્રાપ્તિ થવાથી તે દ્રવ્ય પોતાના અનાદિ અન તકાળપણાથી ( આ રૂપથી અન્યા; આ રૂપથી મને છે અને હવે આ રૂપથી ખનશે ) તે તે સ્વભાવોવાળા જાણી લેવામાં આવે છે. અર્થાત્ એક વસ્તુનું સમસ્ત સ્વરૂપ સજ્ઞ જ જાણે છે ।। સૂ૦ ૨૫
તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્ર ।
આ પ્રકારે સમસ્ત દ્રવ્યાને જાણવાવાળા સર્વજ્ઞ જ સમસ્ત જીવાને માટે હિતકારી ઉપદેશ દે છે. આ વાતને સૂત્રકાર બતાવે છે—લવો ઈત્યાદિ. અથવા સત્ત સ્વય' પાતાના શિષ્યા પ્રતિ પ્રમાદના દોષોને અને અપ્રમાદના ગુણોને પ્રદર્શિત કરે છે-‘સવો ઈત્યાદિ.
પ્રમાદીકો સબસે ભય રહતા હૈ ઔર અપ્રમાદીકો કિસીસે ભી નહીં !
મદ્યાક્રિપ્રસાદસેવી જીવ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ભયભયકારી હોવાથી કર્માંના બંધ કરે છે. ‘ ભય' શબ્દના અર્થ કમ છે. કારણ કે કર્મ જ જીવાને સદા ભયકારી હોય છે. માટે આ ઠેકાણે કાર્યમાં કારણના ઉપચાર કરેલ છે. ભય, કર્માનુ કાર્ય છે અને કમ, ભયનુ કારણ છે. પ્રમાદવાળા જીવ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૪૦