________________
**
વમન નિરાવરણ જ્ઞાનનું ઉત્પાદક માનવામાં આવે છે, જે સકળ કર્મોના વિનાશ કરે છે અથવા કર્મોના વિનાશ કરવાના જેનાસ્વભાવ છે તેનું નામ “ ચેન્સર ” છે. તેના એ સિદ્ધાંત છે. જેમ તીર્થંકર કષાયશસ્ત્રની નિવૃત્તિથી સકળ કર્મોના વિનાશક બને છે તે માફક તેના ઉપદેશાનુસાર પેાતાની પ્રવૃત્તિ રાખવાવાળા અન્ય ભવ્યજન પણ સકળ કર્મોના વિનાશક અને છે. આ અભિપ્રાયને પ્રગટ કરવા માટે સૂત્રમાં ‘ જ્ઞાનમ્ પદ રાખેલ છે. આત્માના પ્રદેશની સાથે અષ્ટવિધ કર્મો જેનાથી દૂધ-પાણીની માફ્ક એકક્ષેત્રાવગાહરૂપ બનીને રહે છે તેનુ નામ આદાન છે. તે અઢાર પાપસ્થાનક છે. અથવા કર્મોમાં સ્થિતિ ધનુ કારણ હોવાથી કષાયા પણ આદાન છે. તેનુ વમન કરવાવાળા ‘સમઇમિ’સ્વમિત્ થાય છે. અર્થાત્ જે ભવ્ય કર્મોના આદાનભૂત કષાયાક્રિકોનું નિરાકરણ-વિનાશ કરે છે તે પોતાના કરેલા કર્મોના વિનાશક અને છે. ॥ સૂ૦ ૧૫
"
દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્ર । /
જો એક કો જાનતા હૈ વહ સબકો જાનતા હૈ, જો સબકો જાનતા હૈ વહ એક્કો જાનતા હૈ ।
તીર્થંકર ભગવાન જીવાને હેય અને ઉપાદેયના ઉપદેશ આપે છે. એતાવતા ખીજાના ઉપકારના કતૃત્વથી તેમાં તીર્થંકરપણું ભલે આવી જાય તેમાં અમને કોઇ વિવાદ નથી, પરંતુ તેથી તેમાં સર્વૈજ્ઞતા કેવી રીતે સિદ્ધ થાય છે ? એવી શંકા કરવી જોઈએ નહિ. કારણ કે જ્યાં સુધી આત્મામાં પદાર્થોનું સમ્યગ્—વાસ્તવિક જ્ઞાન થતું નથી ત્યાં સુધી તીર્થંકર ભગવાન ઉપદેશ આપતા નથી. જીવાને ઉપદેશ આપવા સભ્યજ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાનને આધીન છે, કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી ત્રિકાળવી સમસ્ત પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ દર્પણમાં પ્રતિબિંબની માફક પ્રતિ ભાસિત થવા માંડે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ જ સજ્ઞતા છે. આ સર્વજ્ઞતા વિના એક પણ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાત થઈ શકતું નથી. આ વાતને સમજાવવા માટે કહે છે—ને માં ' ઇત્યાદિ,
અથવા એ જે હુમા કહ્યું કે ‘ Ë પાલાસ્સ ફુલળતત્ પશ્યસ્થ યુનિર્’ જેથી શિષ્ય આ ઠેકાણે એ પ્રશ્ન કરે છે કે-સજ્ઞ શું એક જ પદાર્થને જાણે છે કે અનેક પદાર્થાને ? આ પ્રકારના શિષ્યના પ્રશ્નના ઉત્તર આપે છે. ‘ને માં ’ ઇત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૩૯