________________
- પન્નહર્વે સૂત્રકા અવતરણ ઔર પન્દ્રહવાં સૂત્રા/ જ્ઞાનચારિત્રયુક્ત મુનિ દુઃખમાત્રાસે સ્પષ્ટ હોકર ભી વ્યાકુલ નહીં હોતા ! હે શિષ્ય! તુમ પૂર્વોક્ત અર્થ અથવા વક્ષ્યમાણ અર્થ કો અચ્છી તરહ સમઝો ! રાગદ્વેષરહિત મુનિ લોકાલોક પ્રપઝવ સે મુક્ત હો જાતા હૈ ા ઉદેશસમાપ્તિ
તેનાથી ભિન્ન પ્રવૃત્તિ કરવાવાળા અપ્રમાદી મુનિ જે ફળને પામે છે તે બતાવે છે–સક્રિો ' ઇત્યાદિ.
જ્ઞાન અને ચારિત્ર–સંપન્ન સંયમી મુનિ, શીત, ઉષ્ણુ પરીષહથી ઉત્પન્ન થયેલ, અથવા કોઈ વ્યાધિ અગર ઉપસર્ગથી જનિત થેડી અગર વધારે દુઃખની માત્રાથી સ્કૃષ્ટ બનવા છતાં પણ કદિ પણ આકલિતચિત્ત નથી થતાં. માટે હે શિષ્ય! આગળ કહેવામાં આવશે તે અર્થને અથવા “ જોવા અહીંયાથી લઈને “જો શૈક્ષત્તિ” ત્યાં સુધી જે કંઈ અત્યાર સુધી અર્થ પ્રગટ કરેલ છે તેને હેય અને ઉપાદેયના વિવેકથી વાસિત અંતઃકરણ બની તમે પૂર્ણ રૂપથી પિતાના ધ્યાનમાં રાખે. “હિં રોળા” ત્યાંથી પ્રારંભ કરી “ સંજ્ઞાત્તિઓ
ત્યાં સુધી જે કંઈ પણ વિષય કહેવામાં આવેલ છે તેને નિચોડ અર્થ એ છે કેરાગદ્વેષથી રહિત મુનિ ચૌદ (૧૪) રાજુ પ્રમાણ આ લોકમાં પ્રત્યક્ષથી દેખાતાં ચતુર્ગતિમાં ભ્રમણરૂપ વ્યવહારથી સદાને માટે મુક્ત થઈ જાય છે.
ભાવાર્થ –“ સંધિ હોનારૂ” એ સૂત્રથી લગાવી “જો સંજ્ઞાતિ ” ત્યાં સુધી મુનિના સંબંધમાં જે કાંઈ સૂત્રકારે પ્રગટ કરેલ છે તે ઉપર તે મુનિ જે હૃદયના ભાવથી પ્રવૃત્તિયુક્ત થાય છે તે એ નિશ્ચિત છે કે તે અવશ્ય જ રાગ અને દ્વેષથી રહિત બનીને આ ચૌદ (૧૪) રાજૂ પ્રમાણુલોકમાં ચાર ગતિઓના ભ્રમણથી મુક્ત થઈ જાય છે. “તિ”િ રૂરિ ત્રવામિ–આ પદનું વ્યાખ્યાન પહેલા સમાન છે. આ સૂત્ર ૧૫
ત્રીજા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ સમાપ્ત છે ૩-૩ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૩૬