________________
સભી
અપને કો જૈસે સુખ પ્રિય હૈ ઔર દુઃખ અપ્રિય, ઉસી પ્રકાર પ્રાણીયોં કો હૈ । ઇસલિયે કિસી ભી પ્રાણી કી ન સ્વયં ઘાત કરે, ન દૂસરોં સે ઘાત કરાવે, ન ઘાત કરનેવાલે કી અનુમોદના હી કરે ।
સચમી જીવ સદા એ વાતનુ પૂર્ણ ધ્યાન રાખે કે જે પ્રકારે મને સુખ પ્રિય અને દુ:ખ અપ્રિય છે તે પ્રકારે મારાથી ભિન્ન અન્ય સમસ્ત સંસારી જીવોને પણ આ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. માટે તે જીવોને હું કોઇ પણ પ્રકારે દુઃખ ન પહેોંચાડું, ખીજાથી પણ તેઓને દુઃખ ન પહોંચડાવું, કષ્ટ દેવાવાળા અને ઘાત કરવાવાળા ખીજાઓની હું અનુમોદના પણ ન કરૂં. કદાચ કુતીથિંક– અન્યમતાવલમ્બી સાધુ સન્યાસી ઉÈિાજી દ્રવ્યલિંગી તથા `ડી વિગેરે સ્વયં રસોઈ આદિ પકાવીને ખાતા પીતા નથી, તે પ્રકારે તે સ્વયં સ્થૂલ જીવોની હિંસા કરતા નથી તેા પણ ખીજાથી પોતાને માટે જીવાની હિંસા કરાવે છે જ. કારણ કે તેઓ પોતાના નિમિત્ત પાકાદિ આરંભ ખીજાએથી કરાવે છે. તે આર ભમાં જે હિંસા થાય છે તેનું નિમિત્તે તેને થવું પડે છે
ભાવા સાચા મુનિ થવા માટે પ્રાણાતિપાતાદિક પાપાના ત્યાગ મન વચન અને કાયાથી તેમજ કૃત કારિત અને અનુમોદનાથી કરવો જોઇએ, ત્યારે જ આત્મામાં સાધુતા આવે છે. ઉપર-ઉપરથી હિંસાદિ પાપ છેડવાથી અને હિંસાદિક પાપ
સ્વયં ન કરવાથી મુનિપણું આવતું નથી. તેની પ્રાપ્તિ માટે જે પ્રકારે જીવ સ્વયં હિંસાના ત્યાગ કરે છે તે પ્રકારે તે બીજાએથી પણ પેાતાને નિમિત્ત હિંસાદિક કરાવતા નથી, અને પેાતાને માટે હિંસા કરવાવાળાઓની અનુમોદના પણ કરતા નથી. કદાચ એવું કરે તે તેને સાધુ હેવામાં આવતા નથી. જે સાધુ બની જીવ હિંસાના ભયથી સ્વય` પાકાદિક ક્રિયા નથી કરતા પરંતુ ઉદ્ધિ ભાજન લે છે. તથા પોતાને માટે બીજાએથી ભેાજન તૈયાર કરાવે છે તેઓ નવ કેાટિથી હિંસાના ત્યાગી નથી તેમજ તેએ સાચા સાધુ પણ નથી ૫ સૂ૦ ૨૫
તૃતીય સૂત્ર કા અવતરણ ઔર તૃતીય સૂત્ર ।
પાપકમ નહિ કરવા માત્રથી મુનિ બનતા નથી પણ કર્મોના આસવને ભલી પ્રકાર રાકવાથી જ મુનિ થાય છે, તે વાતને સ્પષ્ટ કરે છે-મિન ' ઇત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૨૨