________________
દ્વિતીયોદેશકે સાથ તૃતીયાદેશકા સમ્બન્ધપ્રતિપાદન, ઔર પ્રથમ સૂત્રો
ત્રીજા અધ્યયનને ત્રીજો ઉદ્દેશ અગાઉના બીજા ઉદેશમાં પ્રાણુઓની ગર્ભથી માંડી બાલાદિ વૃદ્ધાવસ્થા પર્યન્ત સઘળી અવસ્થાઓ દુઃખોથી ભરેલી છે, તે દુઃખોથી ભયભીત પ્રાણીઓને આત્મકલ્યાણના માર્ગ સ્વરૂપ સંયમની આરાધના કરવી જોઈએ. આ આરાધનામાં તેણે શીત અને ઉsણ પરીષહ સહન કરવા જોઈએ. આ સઘળા વિષય બતાવવામાં આવેલ છે. અર્થાત્ મોક્ષાભિલાષી માટે આ સઘળું સમજાવવામાં આવેલ છે. હવે આ ત્રીજા ઉદેશમાં એ સમજાવવામાં આવશે કે જે ચારિત્રના આચરણથી રહિત છે તે ભલે શીત અને ઉણુ પરીષહ સહન કરે, પાપકર્મો પણ ભલે ન કરે, તે પણ તે શ્રમણ નથી. આ અભિપ્રાયને લઈને સૂત્રકાર પ્રથમ સૂત્ર કહે છે– સંધિ ઢોળાર” ઈત્યાદિ.
સન્ધિકો જાનકર લોકકે ક્ષાયોપથમિક ભવલોક કે વિષયમેં પ્રમાદ કરના ઉચિત નહીં હૈ ! અથવા–સન્ધિ કો જાન કર લોક કો-યજીવનિકાયરૂપ લોક
કો-દુઃખ દેના ઠીક નહીં હૈ .
ભાંગી ગયેલ વસ્તુને જોડવી તેનું નામ સંધિ છે. તે બે પ્રકારની છે. (૧) દ્રવ્યસંધિ (૨) ભાવસંધેિ. ભીંત અને વસ્ત્ર આદિનું જોડવું તે દ્રવ્યસંધિ અને ચારિત્રમોહનીય ક્ષપશમ ભાવસંધિ છે. આ સંધિના જ્ઞાતા મુનિને ક્ષાપશમિકાદિ ભાવકના વિષયમાં પ્રમાદ કરવો ઉચિત નથી. અથવા ઋતચારિત્રરૂપ ધર્મનાં આરાધનને અવસર પણ સંધિ છે. તેને જાણીને જીવનિકાયરૂપ લોકને દુખ ઉત્પન્ન ન કરે છે સૂ૦ ૧ છે
દ્વિતીય સૂત્રકા અવતરણ ઔર દ્વિતીય સૂત્રો
સમસ્ત સંસારી જીવોને સુખ અને દુઃખ મારી જ માફક પ્રિય અને અપ્રિય છે, એવું જાણવું જોઈએ, તેને સ્પષ્ટ કરે છે-“સાચો ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૨૧