________________
તથા–“ હીમિvuતે હીળો, વિષરી વિવિત્તા
કુકાઢો તુજaો ઘર, સંપત્ત વમિં દર ” / ૩ કૃતિ ઉત્પન્ન થનાર અને મરનાર પ્રાણીને જે દુઃખ થાય છે તે દુઃખથી સંતપ્ત બનેલ પ્રાણી પિતાની ઉત્પત્તિનું સ્મરણ પણ કરતા નથી જે વખતે આ જીવ નિમુખ–ગર્ભસ્થાનથી નીકળે છે તે સમય ઘણું જ બુરી રીતે રડે છે; કારણ કે તે વખત તે પિતાને માટે તેમ જ પિતાની માતા માટે અતુલ–વર્ણનાતીત–વેદનાનું કારણ બને છે કે ૨ છે
તથા વળી તે જ્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચે છે ત્યારે હીન બની જાય છે. તેને સ્વર અસ્પષ્ટ–ગરગર શબ્દવાળો બની જાય છે. તેની દશા દયાજનક થઈ પડે છે તરૂણ-અવસ્થામાં જે તેની હાલત હતી તે હાલતથી બીલકુલ ભિન્ન તેની હાલત થઈ જાય છે. ચિત્ત પણ તેનું ઠેકાણે રહેતું નથી. આ વખતે તે દુર્બળ અને સદા દુખી જ રહ્યા કરે છે. ૩
તથા હે શિષ્ય ! જીવની ઉત્પત્તિના જે ઉજ્જા=વિષ્ટા પ્રવળ-મૂત્ર આદિ ચૌદ સ્થાન છે, તેમાં ઉત્પન્ન થયેલા જીવોની સાથે આપણા સુખની પર્યાલોચના કરે. અર્થાત એ વાતને સદા વિચાર કરે કે જે પ્રકારે સુખ અમોને પ્રિય છે તે પ્રકારે અન્ય જીવેને પણ પ્રિય છે. દુઃખ જે પ્રકારે અમોને અપ્રિય
અનિષ્ટ છે તે પ્રકારે તે અન્ય જીવોને પણ અનિષ્ટ છે. એ વિચાર કરી અગર જાણીને કેઈને પણ દુઃખ ન આપવું જોઈએ. આ પ્રકારને વિચાર કરવાથી તમે સ્વયં દુઃખ પામશે નહિ.
આ પ્રકારે પ્રાણીઓના સુખ અને દુઃખોની પર્યાલોચનાથી વાસ્તવિક તત્વનું પ્રકાશક જ્ઞાન જીવને પ્રાપ્ત થાય છે. તે જ્ઞાનથી યુક્ત તે મુક્તિપદને અથવા તેને પ્રાપ્ત કરાવનાર સમ્યગ્દર્શનાદિને પરમ–પરમકલ્યાણકારી જાણીને સમદશી થઈ જાય છે અને સાવદ્ય ક્રિયાઓ કરતા નથી કે સૂ૦ ૧ છે
| દ્વિતીય સૂત્રો / ઇસ મનુષ્યલોકમેં બધૂન કે કારણભૂત મનુષ્યોં કે સાથ કે સમ્બન્ધોં કો છોડો આરમ્ભજવી મનુષ્ય એહિક-પારલૌકિક દુઃખોંકો ભોગનેવાલે હોતે હૈ I કામભોગોં મેં અભિલાષા રખનેવાલે જીવ અષ્ટવિધ કર્મો કા સંચય કરતે રહતે હૈ ઔર કામભોગાદિજન્ય કર્મરજસે સંસ્લિષ્ટ હો વારંવાર ગર્ભગામી
હોતે હૈં કમ્ર સં” ઈત્યાદિ. આ મનુષ્યલકમાં મનુષ્યોની સાથે પાશ–બંધનના હેત પત્રકલત્રાદિક સંબંધ–ને હે શિષ્ય! તમે સર્વથા પરિત્યાગ કરે. અથવા દ્રવ્ય અને ભાવના ભેદથી પાશ-બંધન બે પ્રકારના છે. રસ્તી આદિ પદાર્થ દ્રવ્યથી, વિષયકષાયાદિક ભાવથી બંધન છે. એ બન્ને પ્રકારના બંધનને સર્વથા ત્યાગ કરે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૦૯