SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ઉદ્દેશ કે સાથ દ્વિતીય ઉદેશ કા સમ્બન્ધપ્રતિપાદન, ઔર દ્વિતીય ઉદેશ કા પ્રથમ સૂત્ર । ત્રીજા અધ્યયનના બીજો ઉદ્દેશ. ત્રીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં ભાવસુપ્ત પ્રાણીએ વિષે સારી રીતે સમજાવેલ છે. આ ખીજા ઉદ્દેશમાં એ સમજાવવામાં આવશે કે તેની આ નિદ્રાનું ફળ તેને દુઃખ સિવાય ખીજું કાંઇ થતું નથી. આ વિષયને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર આ ખીજા ઉદ્દેશના પ્રારંભ ીને પ્રથમ સૂત્ર કહે છે— નાર્ ર્ યુદ્ધ = ઈત્યાદિ. પ્રાણિયોં કે જન્મવૃદ્ધિકા વિચાર કરો; સભી પ્રાણિયોં કો સુખપ્રિય હોતા હૈ ઔર દુઃખ અપ્રિય હોતા હૈ – ઇસ વસ્તુ કો સમઝો । ઇસ પ્રકાર વિચાર કરનેવાલા પ્રાણી અતિવિધ હો કર – નિર્વાણપદ યા વહાં તક પહુંચાનેવાલે સમ્યગ્દર્શન આદિ પરમ હૈં એસા જાન કર પરમાર્થદર્શી બનકર સાવધ કર્મ નહીં કરતા । શિષ્યને સખાધન કરીને સૂત્રકાર કહે છે કે હું શિષ્ય ! આજ જ તમે આ બાબતના જ્ઞાનદૃષ્ટિથી વિચાર કરો, કાલ પરમદિવસની વાત જવા દો. સમય વીતાવવામાં શું ફાયદા ? સંસારમાં પ્રાણીઓની ગત્ત્પિત્તિથી લગાવી માલાદિવૃદ્ધાવસ્થાપતની સઘળી અવસ્થાએ દુઃખોની સાથે ને સાથે રહેવાવાળી છે. સંસારી પ્રાણીની એક પણ અવસ્થા એવી નથી કે જેમાં દુઃ ખાના સખ ધ ન હોય. ગર્ભ માં આવવું અને ત્યાં રહેવું એ એક મહાન દુ:ખ છે. તે પ્રાણી કાઇ પકારે ત્યાંથી સુરક્ષિત દશામાં ઉત્પન્ન થઇ જાય છે અને બાળ યુવા વૃદ્ધાવસ્થા સુધી પહેાંચી પણ જાય છે તે પણ આ અવસ્થાએમાં આ જીવને રજ માત્ર પણ સાતા મળતી નથી. દુઃખો સિવાય આંહી સુખોનુ નામ પણ નથી. માટે ગૌત્પત્તિ અને માળાદિ વૃદ્ધાવસ્થા સુધીની સમસ્ત દશાએ દુઃખોની સાથે જ રહેવાવાળી છે. અન્યત્ર પણ આ વાત કહેલ છે:-~~ tr जायमाणस्स जं दुक्खं, मरमाणस्स जंतुणो । तेण दुक्खेण संतत्तो, न सरइ जाइमप्पणो ॥ १ ॥ विरसरसियं रसंतो, तो सो जोणीमुहाउ निष्फिडइ । माऊ अपणोऽवि य, वेयणमउलं जणेमाणो ॥ २ ॥ " इति શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૨૦૮
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy