________________
ભાવા ——સંસારમાં જીવા માટે બધાથી પ્રમળ ખંધનનું કારણ પુત્રકલત્રાદિકના સંબંધ છે. આત્માથી આ બંધનના હેતુને જ્યાં સુધી ત્યાગ નથી કરતા ત્યાં સુધી તે આત્મ-કલ્યાણના માર્ગ ઉપર આગળ વધી શકતા નથી. માટે તેને સથા ત્યાગ કરવાના આ ઠેકાણે ઉપદેશ આપેલ છે. આ પાશથી યુક્ત પ્રાણી કામલેાગની ઇચ્છાથી પ્રાણિહિંસાદિરૂપ આરભા કરે છે.
તૃતીય સૂત્ર । /
અજ્ઞ મનુષ્ય મનોવિનોદ કે નિમિત્ત પ્રાણિયોંકા સંહાર કર આનંદ માનતા હૈ । બાલોં–અજ્ઞોં કા સંગ વ્યર્થ હૈ । ઉનકે સંગ સે તો દ્વેષકી હી વૃદ્ધિ હોતી હૈ ।
આરભથી જીવવાના જેના સ્વભાવ છે તે આર ભજીવી છે. મહાન આરભેદ્વારા જે પેાતાની આજીવિકા કરે છે તે આ લોક અને પરલોક અનેના દુઃખો ભોગવે છે, કારણ કે વિષયભોગામાં વૃદ્ધ-લાલુપી પ્રાણી અવિધ કર્મોના સંચય કરે છે, અને આ કામલેાગથી ઉપાત કર્મરૂપી ધૂળથી લિક્ષ બનીને તે વારવાર ફૈટના ઘટમાલની માફક આ સ ંસારરૂપી ચક્રમાં ઘૂમતા રહે છે ! સૂ॰ ર્ ! ૮ અવિ સૈ’ ઈત્યાદિ.
તે વિષયી પ્રાણી મનેાવિના માટે અર્થાત્ મનોવિંદ કરવાના અભિપ્રાયથી પ્રેરિત મનીને પ્રાણીઓની હિંસા કરીને પણ આનંદિત થાય છે. તેવી હિંસાને તે પેાતાના મનાવિનેાદનું સાધન માની ક્રીડા સમજે છે. જુહુ ખાલે છે, કહે છે કે—આ મૃગાદિક પશુ શિકાર માટે જ વિધાતાએ મનાવેલ છે. શિકાર ક્રીડા કરવાના નિમિત્તથી જ કરવામાં આવે છે, શિકાર કરવાથી મનેવિને થાય છે. કદાચ મનેાવિનાદ માટે પ્રાણીઓની હિંસા કરી જે આનંદ માને છે તે માંસાદિક ખાવા માટે પણ કદાચ હિંસા કરીહર્ષિત થાય તે તેમાં કઇ અચરજ નથી. આ પ્રકારે વિષયામાં લંપટ અનેલ પ્રાણી ચારી કુશીલ આદિ પાપા પણ કરે છે. તેથી મુનિજનનું કર્તવ્ય છે કે તે આવા ખાલ-અજ્ઞાનીની સંગતિથી, મનોવિનેાદના કારણ હાસ્યાદિકાથી, અથવા હિંસાદિ પાપાથી દૂર રહે. ખાલ–અજ્ઞાનીઓની સંગતિ, મનેાવિનાદના કારણ હાસ્યાદિક અને પ્રાણાતિપાતાર્દિક પાપ, મુનિ માટે સર્વથા વજ્રનીય આ માટે છે કે તેના સંગ વેર-દ્વેષના વર્ષીક થાય છે. આ વૈરભાવની વૃદ્ધિથી નૂતનભવાનુષગી અને વૈરાનુબંધી કર્મના બંધ થાય છે. ૫ સૂ૦ ૩ ૫
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૧૦